________________
(૧૩)
ધર્મ દેશના.
થવાના સમયને ઉપસ્થિત કરનાર મદાવસ્થા છે જ્યારે મનમાં ઉત્કર્ષભાવ થાય છે, ત્યારે પરની નિન્દા કરવાનો સમય આવે છે. પરનિનદા સમાન બીજું પાપ દુનિયામાં ભાગ્યે જ હશે. પરનિન્દા કરનાર
સ્વયં મહાનિન્દનીય કર્મ બાંધી સંસાર કાંતારમાં પશુની માફક પરિભ્રમણ કરે છે, અને અનન્ત જન્મ મરણાદિ કષ્ટ સહે છે, તેજ કારણથી સૂત્રકારે નિન્દાને પાપિણું એવું વિશેષણ આપેલ છે. તે મને હાનુભાવ! જે સ્વાત્મકલ્યાણની અભિલાષા રાખતા હે તે જાગૃતાવ
સ્થા તે દૂર રહી, પરંતુ સ્વપ્નમાં પણ પરેનિન્દા કરવી નહિ. નિન્દા કરવી જ નહિ, છતાં નિન્દા કરવાનું વ્યસન પડ્યું હોય તે સ્વનિન્દા કરે, જેથી કોઈ વાર ઉદ્ધાર થઈ શકે, વાસ્તવિક રીતે તે સ્વાત્મનિદાને પણ નિષેધ છે, કારણ કે આત્મા તે સ્વાભાવિક રીતે નિર્મલ છે, પરંતુ ભાવિક દશાને લીધે જડીભૂત થએલ છે. માટે સાધુ, મન, વચન અને કાયાથી પરપરિભવને ત્યાગ કરે. મનથી એમ ન ચિન્તવે જે કઈપણ સૂત્ર સિદ્ધાન્તને જાણકાર નથી, મારા જે કઈ તપસ્વી નથી, અથવા કુલવાન નથી તેમજ રૂપવાન મારા જે કઈ નથી, ઈત્યાદિ પ્રકારે મનમાં વિચાર ન કરે; અથવા વચનથી પણ તેમ બેલે નહિ; શરીરથી પણ વદન નેત્રાદિ દ્વારા તેવી ચેષ્ટા ન કરે. કારશુકે તેમ કરવાથી ભારે કર્મ બંધાય છે, શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિમાં આ પ્રમાણે કહે છે, જુઓ પૃષ્ઠ ૩૧ શ્લેક ૧૦૦:
परपरिजवपरिवादादात्मोत्कर्षाच बध्यते कर्म ।
नीचैर्गोत्रं प्रतिभवमनेकनवकोटिर्मोचम् ॥ १॥ - ભાવાર્થ –જેમાં પરને તિરસ્કાર છે એવી પરનિન્દાથી તથા આત્માના ઉત્કર્ષ ભાવથી નીચોવકર્મ બન્યાય છે, તે ભવભવ ઉદય આવે છે, તેનું જોર અનેક ભવટી સુધી દુખેંચ થઈ પડે છે, અર્થાત્ ભાગ્યે જ છૂટી શકે છે, તેટલા સારૂ પૂર્વોક્ત પરનિન્દા તરફ ખ્યાલ આપ, અને અભિમાનને જલાંજલિ આપવી જોઈએ. હવે તેજ વાતને દઢાવતા થકા સૂત્રકાર કહે છે –
जे यावि अणायगे सिया जे विय पेसगपेसए सिया। जे मोणपयं जवट्ठिए को बजे समयं सया यरे ॥३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org