________________
(૧૨)
ધર્મ દેશના
છે, તેનું ટુંકમાં દિગદર્શન અહીં કરાવવામાં આવે તે અયોગ્ય ગણું નહિ શકાય. કેટલાક પુરૂષે દીક્ષાના સંબંધમાં સાધુઓ ઉપર ઘણીવાર ચીડાઈ જાય છે તથા તેમને ગાળો દે છે. પરંતુ તેમાં આશ્ચર્ય નથી. કારણ કે વીર પ્રભુના સમયમાં પુત્રપર રાગદષ્ટિને લીધે વિવેક અને વીર વચન પર આસ્થા વાળા છે પણ તે પ્રમાણે કરતા. તેને જ લઈને ભદ્રામાતાએ એવંતિ સુકુમાળના વૈરાગ્ય સમયે આ પ્રમાણે કહ્યું હતું કેણે તને ભેળવ્ય, કેણે નાંખી ભૂરકીરે ઈત્યાદિ. મેહજન્ય અજ્ઞાન જેટલી ચેષ્ટા ન કરાવે તેટલી ઓછી છે, મેહમાતંગ સંસારસ્થ જી પાસે નહિ કરવાનાં કાર્યો કરાવે છે, તેથી કરીને દીક્ષા લેનારના માતપિતા જેટલું ન કરે તેટલું ઓછું જાણવું. દીક્ષા લેનારના તથા દીક્ષા લીધેલાની પાસે માતા, પિતા, સ્ત્રી પુત્રાદિ પરિવાર આવી અને ક અનુકૂળ ઉપસર્ગ કરે છે. તેમ છતાં ન માને તે પ્રતિકૂળ ઉપસર્ગ કરે છે. તે વિષે થોડે ઇશારે પ્રથમ લખાએલ ગાથામાં આવી ગયેલ છે. તે પણ અત્યારે ત્રીજા અધ્યયનના બીજા ઉદ્દેશામાંથી અનુકૂળ ઉપ સર્ગની કેટલીક બીના સામાન્ય તથા વિશેષ ભદ્ધિક પ્રકૃતિના મનુષ્યના ઉપકારને માટે અહીં લખવામાં આવે છે – - દીક્ષા લીધેલને અથવા દીક્ષા લેનારને માતા પિતાદિ પરિવાર વીંટીને રૂદન કરતાં છતાં કહે છે, ભાઈ ! બાલ્યાવસ્થાથી આજ સુધી અમોએ તારું પિષણ કરેલ છે, છતાં જ્યારે અત્યારે તું અમને પિષવા લાયક થયે ત્યારે ઘર છોડી ચાલ્યા જાય છે. હવે અમને કેણ પાળશે? તારા વિના કેઈ પાળનાર નથી,
હે તાત ! અર્થાત્ હે પુત્ર! તારે પિતા શતાયુ થએલ છે, થોડા દિવસને મેમાન છે. તારી બેન હજુ કુંવારી છે, આ તારા ભાઈએ સર્વથા પાળવા લાયક છે, આ તારી માતા વિગેરે વર્ગનું પોષણ કર. જેથી તારે આ લેક કીતિ વાળે થશે અને પરલેક પણ સુધરશે. નીતિ શાસ્ત્રમાં કહેલું છે કે –
गुरवो यत्र पूज्यन्ते यत्र धान्यं सुसंस्कृतम् । अदन्तकलहो यत्र तत्र शक ! वसाम्यहम् ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org