________________
અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ.
(૧૧),
ભાવાર્થ-જે કે માતપિતાદિક કરૂણાજનક વચને કહે અથવા સ્વયં પુત્ર નિમિત્તે રૂદન કરે, પરંતુ મુકિતગામી સાધુ તેને વશ ન થાય, તથા ચારિત્રના સ્થાનથી પરિભ્રષ્ટ ન થાય. ૧૭. જો કે તે સ્વય સંબંધી જને ઈન્દ્રિયેના વિષયની આશાએ આપે, અર્થાત્ અનુકૂળ ઉપસર્ગ કરવા જેવું કરે અને તેમ છતાં ન માને તે બાંધીને ઘેર લઈ જાય તથાપિ વીર્યવાન સાધુ સંયમથી ભ્રષ્ટ ન થાય. અસંયમ જીવિતની ઈચ્છા રાખે નહિ, એટલે કે મરણ સ્વીકારે પણ સ્વીકૃત ચારિબને છેડે નહિ. સ્વજને તેને વશ ન કરી શકે તથા સંજમના અધ્યવસાયથી પાડી ન શકે. વળી પણ કહ્યું છે કે – - सेहति य णं ममाश्णो माया पिया य सुया य भारिया । पोसाहिण पासो तुम लोगपरंपि जहासि पोसणो ॥१॥
ભાવાર્થ–માતા પિતા પુત્ર તથા સ્ત્રીઓ, નવદીક્ષિત અથવા દિીક્ષા લેવા સારૂ તૈયાર થએલ પ્રત્યે સ્નેહ કરે, જે તું અમારે છે, અમને દુખિતેને જે તે સૂક્ષ્મદશિ છે, જેમાં લાભ જણાય તે કર. જે તું અમારે ત્યાગ કરીશ તે ઉભય લકથી ત્યાગ થઈશ.
વિવેચન –ઉપસર્ગ બે પ્રકારના છે. [૧] અનુકૂળ [૨] પ્રતિકૂળ. અનુકૂળ ઉપસર્ગ, પ્રતિકૂળ ઉપસર્ગ કરતાં અધિક બળવાન છે. ગમે તે પુરૂષ હેય, પરંતુ અનુકૂળ ઉપસર્ગથી હારી જાય છે. કારણ કે મેહનીય કર્મ અનાદિ કાળથી જીવને સંસાર તરફ ખેંચે છે. ગમે તેવું લેતું હોય તે પણ ચમક પાષાણને ખેંચી શકે છે. તેમાં માત્ર એટલેજ ફેર છે કે જે ચમક પાષાણુ ના હોય અને લેહું મોટું હોય, તે તેને તે ખેંચી શકતું નથી, જે કે થેડી અસર થાય તે જ પ્રમાણે છેવમાં કેઇ એક સંગેને લઈ આત્મવીર્ય પ્રકટેલ હોય તે માતા પિતાદિના સનેહના કારણે તે ધર્મથી ચૂક્તિ નથી. અન્યથા જરૂર ચૂકી વાસ્તવિક ઉભય લેકથી વંચિત બને છે, તેને અધિકાર આ ગાથા પછી આપવામાં આવશે. વળી માતા પિતાદિક નવદીક્ષિત સાધુને સંસારમાં લઈ જવા સારૂ અનેક ઉપાયે કરે છે, તેને વિસ્તાર સ્વયં સૂત્રકારે બીજા અધ્યયનથી લઈ ત્રીજા અધ્યયનના અંત સુધી બતાવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org