________________
અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ.
(૧૨) annammmmmmmmmmm ભાવાર્થ-જ્યાં માતા પિતાદિક ગુરૂજનોની પૂજા થાય છે, તથા જ્યાં શુદ્ધ થએલ ધાન્ય પુષ્કળ છે, તેમજ દન્ત કલેશ જ્યાં થતું નથી. ત્યાં હે શકેહું વાસ કરું છું. અર્થાત્ લક્ષમી શકને (ઈંદ્રને) કહે છે કે પૂર્વોક્ત ત્રણ વસ્તુઓ જ્યાં વિદ્યમાન હોય ત્યાં મારે વાસ છે. માટે હે પુત્ર! અમારા ઘરના રસ સ્વરૂપ તું જઈશ, તે અમારે હમેશાં કલેશ સહન કરે પડશે, અને કલેશના સમયમાં લક્ષમી રહેતી નથી, તે અમે સર્વથા દુઃખી થઈશું.ઈત્યાદિ.
હે પુત્ર! તારાં બાળકે નાનાં નાનાં છે, તારી સ્ત્રી નવાવના છે, કદાચ તું તેને ત્યાગ કરીશ અને તેનાથી કુળની મર્યાદા ન બની શકી તે લેકમાં તારી અને અમારી હેલના થશે. અર્થાત્ લોકેાવાદરૂપ દૂષણ લાગશે.
અમે જાણીએ છીએ જે તું પાપભીરૂ હેઈને સંસારરૂપ કારાગ્રહથી ઉદ્વિગ્ન થએલ છે. તથાપિ હમણું તું ઘેર ચાલ. તું આરંભ સમારંભનું કઈ કામ કરીશ નહિ, કેઈ નવું કાર્ય આવશે તે અમે સહાયક થઈશું. એકવાર કાર્યથી થાકી જવાથી કામ ચાલે નહિ! બીજી વાર કાર્યમાં જોડાવું તને સર્વથા ઉચિત છે. માટે અમારું વચન માની ઘેર ચાલ.
વળી અન્ય પ્રકારે સમજાવે છે. હે પુત્ર! એકવાર ઘેર ચાલ, સ્વજન વર્ગને મેળાપ કરી પાછો ચાલ્યા આવજે.એટલામાં અસાધુ નહિ થઈ જાય; તું ઘરનું કામ કરીશ નહિ. ઈચ્છિત ધર્માનુષ્ઠાન કરતાં તને કેણ રોકનાર છે? અથવા તું યેગ્ય સમયે દીક્ષા લેજે કે જેથી કરીને કામાદિ ઈચ્છાઓ તને બાધા ન કરી શકે.
હે પુત્ર! અમે જાણીએ છીએ કે તારે માથે ઘણું દેણું થએલ છે, તેથી તું ચાલી નીકળેલ છે, પરંતુ તારે જરા પણ તેની ચિન્તા ન કરવી. અમે દેવું પતાવી દીધું છે, હવે તને વેપારમાં ઉપયોગી જે દ્રવ્યાદિક હશે તે દેશું, જરા પણ ભય ન રાખીશ.
ઈત્યાદિ અનેક પ્રકારે અનુકૂળ ઉપસર્ગ કરે છે, પરંતુ દઢ ધમભા તથા શૂરવીર જને તેવા ઉપસર્ગથી પડતા નથી. કાયર પુરૂષ ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org