________________
સામાન્ય ઉપદેશ.
( ૧૧૩ ) ડૂબેલા પુરૂષ. પદર પંદર દિવસે જીલાખ લે છે, તેમાં કષ્ટ છે. કારણ કે વારંવાર જંગલ જવું તથા ચાલતી પ્રકૃતિ અને મદ્ધકાશને છોડવા જેવુ થાયછે, તથા તેમાં હજારો જીવાના સહાર થાયછે, જ્યારે ઉપવાસમાં તમામ પ્રકારના ગુણા છે, કદાચ કોઇ એવી શંકા કરે કે ઉપવાસ કરવાથી હજારે જીવાની હાનિ થાયછે, કારણ કે પેટની અંદર જે ક્ષુદ્ર જ તુઓ રહેલા છે, તે ઉપવાસ કરવાથી મરી જશે. તે તેના ઉત્તરમાં સમજવુ` કે ક્ષુદ્ર જંતુએ ૭રદિન સુધી કાઇએક પુરૂષ આહાર ન લે તેપણ મરતા નથી, કારણકે તેઓ ઉદરસ્થ ચીજોના આહાર કરેછે. તેએ તમામ જો કદાચ આહારવિના મરી જાય, તે પુરૂષ પણ મરણુને શરણુ થાય, તપસ્યા, રાગને નાશ કરવાનુ સર્વોત્તમ કારણ છે. જેને તાવ આવેછે તેને વૈદ્ય લાંઘણુ કરાવે છે. કારણ કે વૈદ્યાના સિદ્ધાંત • અનીબનવા રોગાઃ ' એ પ્રકારના છે. તેજ કારણથી કહેછે કે બંઘને પર્યંતે કન્નર: ઇત્યાદિ અનેક વાગ્યેથી ઉપવાસ-તપ જેમ દ્રવ્યરોગના નાશ કરે છે, તેવીજ રીતે ભાવ રોગ જે રાગાદિ તેને પશુ નાશ કરેછે, તપ સિવાય કર્મ નાશ થતાં નથી. માટે મૂળ સૂત્રમાં અનશનાદિ તપ વડે શરીરને કૃશ કરવાનું બતાવેલ છે. અન્યથા વ્યવહારમાં કહેવાય છે કે, શરીરમાથું વધુ ધર્મસાધનમ્ પરંતુ ધાર્મિક તપસ્વી વર્ગ પૂર્ણાંકત વાકયથી ઉલટુ બેલે છે, જેમ રામાયં વધુ પાપસાધનમ્ । જે આપણે ક્ષણવાર તત્ત્વટષ્ટિથી વિચારીએ તે ધાર્મિક વર્ગના વિચારો વાજબી જણાશે, જે શરીર માટે આ દુનિયામાં અનર્થ થાયછે તે શરીર અહિં આં પડયું રહેછે, અને આત્મા પરલેાકમાં જઇ દુ:ખી અનેછે, જ્યાં જશે અને પૂછશે. તે ઉત્તર એજ મળશે કે મારૂં શરીર ઠીક નથી, હજી સ્નાન કરવું છે, ભેાજન કરવું છે, કલાક સૂઇ રહેવુ છે, ઇત્યાદિ ક્રિયાએ કેવળ શરીર માટે થાયછે, પરન્તુ આત્મા માટે થતી નથી, માટે શરીરને પાપનું કારણુ ખતાવ્યું તે વાજખી છે, દુનિયામાં જે માણસ અમુક માણસથી ઢગાય છે તે પછી તે ઠગ માણસના વિશ્વાસ કરતા નથી, તે પછી ભવાભવ ઠગનાર તથા દુતિને આપનાર શરીર ઉપર મૂર્છા કરનાર કેવા ભેળા અને
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org