________________
( ૧૧૨)
ધર્મ દેશના.
શુભ
ગતિ મળે છે તથા પ્રશમ સુખ કે જે નરેશ દેવેશને પણ મળતુ નથી તે સાધુને મળે છે. તે સાધુતામાં હે બુદ્ધિ જીવે ! તમે યત્ન કરી.
સાધુ વાસ્તવિક સુખી છે. કહ્યુ` છે કેઃ—
સાધુ સ્હેજે સુખીયા, દુખિયા નહિ લવલેશ; અષ્ટ કર્મને જીતવા, પહેર્યાં સાધુના વેષ.
સાધુએ તપના મુખ્ય ગુણ રાખવા જોઈએ તે બતાવે છેઃ—
घुणिया कुलियं च लेववं किस देहमणासणा इह । विहिंसा मेव पव्व णुधम्मो मुणिया पवेदितो ॥ १२ ॥
ભાવાર્થ જેમ ભીંત ઉપર ચૂના કે છાણ વિગેરે ચીજોથી લગાવેલ લેપ ગયે છતે ભીંત નિર્બળ ( જીણું ) થાય છે, તેમ અનશનાદિ બાહ્ય તપ વડે કરીને દેહ કૃશ કરતાં છતાં કર્મ પણ પાતળાં થાય છે. પછી સર્વજ્ઞ શ્રીવીતરાગ પ્રભુએ પ્રરૂપેલ સર્વાંત્તમ અહિંસા પ્રધાન ધર્મના સ્વીકાર કરે છે.
વિવેચનઃ- તપેવિધાન ત્યાગીવર્ગ માટે શ્રેષ્ઠછે, તપ વિના બ્રહ્મચર્યની યથેાચિત પરિશુદ્ધિ થવી જરા દુર્ઘટ છે, ગૃહસ્થા, જ પ્રભુએ પ્રરૂપેલ પાંચ તિથિ વૈષધાદિકની ક્રિયા કરે તે દ્રવ્ય તથા ભાવ અને રામની શાંતી થાય, દ્રવ્ય રોગની શાંતિ માટે મોટા મેટા ડાકટરો પણ ઉપવાસ કરવાની ભલામણ કરેછે. કારણકે ઉદરમાં હંમેશાં અનેક પ્રકારની વિજાતીય ચીજો નાંખવામાં આવતી હાવાથી તે વિજાતીય દ્રવ્યે ના મળવાથી વિક્રિયા ઉત્પન્ન થાયછે, જો આઠ દિવસ ખાદ્ય અથવા પંદર પંદર દિવસ પછી નિયમાનુસાર ઉપવાસ કરવામાં આવે તે વિજાતીય દ્રવ્યથી થવાવાળી વિક્રિયા થવાનો સંભવ નથી, કારણ કે તમામ દ્રવ્ય જઠરાગ્નિના જોરથી ખળીને ભસ્મ થઇ જાય છે. રાગ્નિને ખારાક તે જોઇએ તેથી તે ઉત્તર માંહેના અવશિષ્ટ રહેલ વિજાતીય દ્રવ્યને ખાઇ જાયછે. આજકાલ કેટલાએક વૈષયિક સ્વતન્ત્રતામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org