________________
(૧૧૪)
ધમ દેશના.
વિશ્વાસુ પુરૂષ છે? તેને જરા પણ વિશ્વાસ કરવા લાયક નથી, કારણ કે કોણ જાણે કે સમયે તથા કેવી સ્થિતિમાં આ શરીરરૂપ દુર્જન, આત્મારૂપ સજ્જનને છોડશે, તેની ખબર નથી. તેટલાજ સારૂ મનિવરે તપસ્યા વડે શરીરરૂપ દુર્જનને દુર્બળ કરે છે. વળી વીર પરમાત્માએ પ્રરૂપેલ અહિંસા ધર્મને સ્વીકાર કરે છે, તે ઘણુંજ અને વિચારવા લાયક કાર્ય છે. મુનિવરે અહિંસા ધર્મ ઘણું સૂફમટષ્ટિથી પાળે છે. ત્રસ અને સ્થાવર જીવેને મન, વચન તથા કાયાએ કરીને બચાવે છે એટલું જ નહિ, પરંતુ હિંસા કરાવતા નથી અને કરનારને સારે માનતા નથી. અન્ય પુરૂષ અથવા અન્ય જીવેનું અંત:કરણ દુઃખાવવું તેને પણ હિંસા માને છે અને સર્વથા શાંતિપૂર્વક તપ જપાદિ કરે છે; અહીં નન્દનબષિનું દષ્ટાંત લખવું ઉચિત જણાય છે.
->ક નન્દન ઋષિનું દૃષ્ટીત - નન્દનઋષિ સંસારાવસ્થામાં ઘણુજ દુખી હતા, તેની લાંબી કથા અહીં નહિ રજુ કરતાં કેવળ ઉપયોગી વિભાગ આપવામાં આવે છે. કાલા ફિ વૈરાળું થાશુદિગવા આ વાક્ય આ મહામુનિના વર્તનથી ખરેખર ચરિતાર્થ થાય છે. મહામુનિશ્રી નન્દન ઋષિજી
જ્યારથી સાધુ થયા તે દિવસથી લઈને મરણપર્યન્ત તેમણે સાધુ સેવાની પ્રતિજ્ઞા કરી હતી અને મહિના મહિનાના ઉપવાસ બાદ પારણું કરતા હતા. તેમણે કુલ ૧૧૮૦૪૯૫ ખમાસણ કર્યા હતા. તે તમામનાં પારણાં શાંતિ પૂર્વક, તથા મુનિ સેવા રૂપ પ્રતિજ્ઞાનું યથાસ્થિત પાલન કરવા પૂર્વક આવી પવિત્ર જીદગીને ગાળનાર મહાપુરૂષ, કર્મને ક્ષય કરે તેમાં બિલકુલ આશ્ચર્ય નથી; વળી દેવ તથા દાનવે ભક્ત થાય તેમાં પણ નવાઈ નથી.
એક દિવસ સધર્મેન્દ્ર સભામાં બેઠા હતા, તે અવસરે અવધિ જ્ઞાન વડે પૂર્વોક્ત મહા પુરૂષની દૃઢતા, પવિત્રતા અને ઉગ્ર તપસ્યા જોઈ, ઇન્દ્રને શિરકંપ થયો અર્થાત્ ઈન્ડે પિતાનું માથું ધુણાવ્યું. તુરતજ દેવતાઓ ઈન્દ્રની પાસે હાથ જોડી બેલ્યા “હે મહારાજ ! આ સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org