________________
(૮)
ધમે દેશના રતા સમજાવ્યા બાદ ભવ્ય સને વૈરાગ્ય રસનું આસ્વાદન કરવાની અભિલાષા થશે, તે અભિલાષાને સદાગમ વીર વચને દ્વારા તૃપ્ત કરી શકશે. તેટલા સારૂ સદાગમના પુત્રરત્ન સંતોષની પ્રથમ સંગત કરવા પ્રયત્ન કરે. એટલી જ પ્રસંગોપાત ભલામણ કર્યા બાદ લેભાધિકાર અહીંજ પૂર્ણ કરવામાં આવે છે.
પ્રથમ પ્રકરણ સમાપ્ત
*
*
કરજ
છે
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org