________________
લોભને જય.
( ૭ ). જે કદાચ વધે પડે છે કે કલેશ થાય છે? શેઠ તથા નેકર વચ્ચે પણ પગાર સંબધી કલેશ પેદા થાય છે. તેના કેસ કેરટે ચડે છે. વળી મંત્રી તથા રાજા વચ્ચે લેભન જેરથી કલેશ પેદા થવાથી મંત્રીનાં ઘર રાજા લૂંટી લે છે. તે મંત્રી બીજા રાજાની સાથે મળી જઈ રા
જ્યની પાયમાલી કરવા સાથે સ્વદેશની પણ પાયમાલી કરે છે. અંતે વિદ્રોહના દૂષણથી દુર્દશા ભેગવે છે. લાભ વશ પ્રાણુઓ જાતિનું અથવા દેશનું કદાપિ ભલું કરી શક્તા નથી. ગુરૂ શિષ્ય વચ્ચેને સંબધ આત્મ કલ્યાણ માટે થએલે હોય છે, તે તેમાં પણ જે કદાચ લભ મહાગ્રહ આવી પડે તે ગુરૂ પિતાની ગુરૂતા છેડી દઈ ધૂર્તતા ધારણ કરે છે, અને શિષ્ય પોતાના શિષ્યભાવને છેડી ઠગ બને છે. આ પ્રમાણે ધૂર્ત તથા ઠગની જોડી બની દાવપેચને ખેલે છે. આત્મ કલ્યાણને છેડી દ્રવ્ય કલ્યાણ ઉપર ચિત્ત ચેડે છે. પઠન પાઠન, ક્રિયાકાંડ, ધર્મોપદેશવિગેરે તમામ માયામિશ્રિત થઈ જવાથી દુર્ગતિનાં કારણ બને છે. કપૂજા તથા કીર્તિવાદ, લેભ રૂપ ધૂમકેતુના જોરથી નષ્ટ થાય છે. લેભ લાખ ગુણેને નાશક છે, લે આત્મ ધર્મને પકો દુશ્મન છે. લાભ પાપને પિષક છે. લેભ સંયમ ગુણને ચાર છે. લેભ, અજ્ઞાનાદિ મયૂરને આનંદિત કરવા મેઘ તુલ્ય છે, લેભ, મિથ્યાત્વરૂપ ઘુવડને સહાય કરવામાં રાત્રિ તુલ્ય છે. લેભ, દંભ-ઈષ્ય રતિ અરતિ શેક સંતાપ તથા અવિવેકાદિ જલજન્તુઓનું રક્ષણ કરવામાં મહાસમુદ્ર તુલ્ય છે. લેભ, કામ ક્રોધાદિ ચેરેને આશ્રય આપનારે એકૅ મહાન પર્વત છે.
દીનતા રૂપ હરિણે તથા ક્રૂરતા રૂપ મહાસિંહોને રહેવા સારૂ લેભએક મહા અટવી સમાન છે. વળી લાભ, ચેરિ વિગેરે દુર્ગુણો રૂપી મહાસને રહેવાને રાફડે છે. તે લેભને જીતવા સારૂ ભવ્ય પુરૂએ લોભના કટ્ટા દુશ્મન, તથા સદાગમના સાચા પુત્ર રત્ન સતેષને પાસે રાખવા જોઈએ. સંતેષની સહાયથી લેભ પરાજય પામશે. સંતોષ તમને પોતાના પિતા સદાગમ પાસે લઈ જશે. ત્યાં લઈ જઈ તમને સંસારનું સ્વરૂપ પ્રત્યક્ષ રીતે થાય તે રસ્તે બતાવશે. પૂર્વોકત રીતે કેધ, માન, માયા તથા લેભને સંબંધ તથા તેની નિસા
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org