________________
( ૯ )
ધમ દેશના
લાડુવાળું પાત્ર તપાસ્યું તેા જરા લાડુના ભૂકા તેની અન્દર હતા, તે મેઢામાં નાંખતાં અપૂર્વ આનન્દ આવ્યો, અને આનન્દ આવતાં જ તેના સ્વાદ લેવાના લેાભ લાગ્યા. તે લેાભે તેની ભાવનાને નષ્ટ કરી, અને તે મમણુ શેઠના જીવને ઉન્માગના રસ્તા ઉપર લઇ ગયે, મુનિની પાછળ તે દોડ્યો, તથા વનમાં જતા મુનિવરતે રસ્તામાં રોકયા, અને કહેવા માંડયા કે જે લાડુ આપને વહેારાવેલ છે તે પાછે. આપે. સાધુએ કહ્યું:—ભાઇ! મુનિના પાત્રે પડેલુ અન્ન કદાપિ પાછું આપી શકાય નહિ,’ ઇત્યાદિ પ્રકારે શાંત વચનાથી સમજાયે, તથાપિ લાડુના લેાભથી પાછા હઠયા નહિ. મુનિરાજની સાથે ઝઘડા કરવા લાગ્યો, ત્યારે મુનિએ વિચાર્યું જે આ આહાર હવે મને ક૨ે નહિ, તેમજ આને પાછો અપાય પણ નહિ. આમ સમજી તેમણે તે લાડુ પેલા મમ્મણ શેઠના જીવ વૈશ્યની સમક્ષ રાખમાં ચાળી નાંખ્યું. તેથી તે વૈશ્ય નિરાશ થઇ પાછા વળ્યા. મુનિ, વનમાં જઇ મિતાહાર કરી સ્વાધ્યાય ધ્યાનમાં લીન થયા, મમ્મણ શેઠના જીવ મુનિને અંતરાય કરી, અંતરાય કર્મ બાંધી મરણ પામી મમ્મણ શેઠ થયા. લાડુના દાનથી દ્રવ્ય મળ્યું તો પણ ખાવાના અ ંતરાય કરવાથી પોતે તેલ ચેાળા સિવાય ખીજું કાંઈ ખાઇ શકે નહિ.”
•
આપણને પ્રત્યક્ષ અનુભવ છે કે કેટલાક પ્રાણીએ ધી, આંબાના રસ, દૂધ, દહીં વિગેરેની જોગવાઇ છતે પણ તે ખાઇ શકતા નથી; કારણ તે જીવાએ જરૂર તત્સમાંધ અંતરાય કર્મ બાંધ્યું હોવુ જોઇ એ. લેાભ કરનાર જીવાના બીજા પણ ઘણા દૃષ્ટાન્ત છે. દાખલા તરીકે ધવળ શેઠ કે જેણે પાપથી ન ડરતાં શ્રીશ્રીપાળને મારવા માટે અનેક પ્રપંચા કર્યાં, અંતે ધવળના અંત થયો. સીતા મહાસતીએ સુવર્ણ મૃગના લાભથી લાભાઇ જઇ પેાતાના સ્વામી રામચન્દ્રને તે હરિણ લાવવા પ્રેરણા કરી; તેથી પોતે વનમાં એકલી રહી, ત્યારે તેનું હરણ થયું અને મહા કષ્ટ પર પરા પામી. વિગેરે અનેક દૃષ્ટાન્તા છે તેને અહીં નહિ રજુ કરતાં પ્રત્યક્ષ રીતે જ આ દુનિયા લાભમાં એલ છે, તેની રચના યથામતિ અતાવવી ઠીક છે. દાખલા તરીકે એક જણ માલ વેચે છે અને બીજો જણુ તે ખરીદે છે. હવે તેની અન્દર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org