________________
લેમનું સ્વરૂપ.
(૮૧).
50
* * * * *
* *
* * *
*
*
*
*
થઈ, તે પછી તે ચક્રવતિ થવાની આશા રાખે છે, અને ચકવરી વળી ઈન્દ્રની પદવી મેળવવાના મનોરથ ચલાવે છે. (૨).
ઈન્દ્ર થયા છતાં પણ લેભ શાંતિને પામતે નથી. ઉત્તરાધ્યયન સૂત્રની અન્દર ઈચ્છાને આકાશની ઉપમા આપવામાં આવેલી છે, અર્થાત્ જેમ આકાશને અન્ત નથી, તેમ ભસમુદ્રને પણ પાર પામી શકાતું નથી. પ્રથમ લોનું સ્વરૂપ સ્વ૬૫ હેય છે, પરંતુ ક્રમશઃ વધતાં વધતાં તે મોટું રાક્ષસી રૂપ ધારણ કરે છે. અંતે ભિષ્ટ માણસ પોતાની માતાને ચા પિતાને, ભાઈને કાં બહેનને, સ્વામીને ચાહે સેવકને તેમજ દેવને યા ગુરૂને પણ ઠગે છે. વખત પર જાન લેવા પણ ચૂકતે નથી કહ્યું છે કે –
हिंसेव सर्वपापानां मिथ्यात्वमिव कर्मणाम् । राजयमेव रोगाणां लोनः सर्वागसां गुरुः ॥१॥
જેમ સર્વ પાપનું કારણ હિંસા છે, સર્વ કર્મોનું કારણ મિથ્યાત્વ છે, તથા સર્વ રોગોનું કારણ ક્ષય રોગ છે તેજ પ્રમાણે તમામ અપરાધને ગુરૂ લાભ છે.
વિવેચનઃ—જ્યાં હિંસા છે ત્યાં સર્વ પાપ આવીને ઉભા રહે છે, હિંસા સમસ્ત ધર્મને નાશ કરનારી છે, તેટલાજ સારૂ હિંસાથી ધર્મ માનનાર ધર્મિષ્ટ ગણાય કે નહિ તે વિચારવા લાયક છે. હિંસા, મિથ્યાત્વ તથા રાજયમા એ ત્રણ દષ્ટાંત આપ્યા બાદ તેને સર્વ અપરાધને ગુરૂ સિદ્ધ કરવામાં આવેલ છે. લેભનું એકછત્ર રાજ્ય એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યન્ત અખંડાનંદ રીતે પ્રવર્તે છે –
अहो! सोनस्य साम्राज्यमेकच्छत्रं महीतले । तरवोऽपि निधि प्राप्य पादैः प्रच्छादयन्ति यत् ॥ १ ॥
અહે! લેભ મહારાજનું સામ્રાજ્ય પૃથ્વીતામાં એકછત્ર પ્રવતે છે તે કેવું આશ્ચર્ય વૃક્ષે પણ ભંડારને પામીને તેને પિતાનાં મૂળ વડે ઢાંકી રાખે છે! ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org