________________
( ૧૨ )
ધર્મ દેશના.
વિવેચનઃ— એકેન્દ્રિય પ્રાણી પણ દ્રવ્યના ભંડારને પોતાનાં મૂળ નીચે ગેપવી રાખે છે. કે જેથી કરીને તે કોઇના દૃષ્ટિપથમાં આવી શકે નહિ . શ્રીઅરિહંત ભગવાને બતાવેલુ છે કે ચાર સજ્ઞા સમરત પ્રાણીઓની અન્દર રહેલી છે. (૧) આહાર સંજ્ઞા, (૨) ભય સ ંજ્ઞા, (૩) મૈથુન સંજ્ઞા, (૪) પરિગ્રહ સંજ્ઞા, આહાર સજ્ઞાને લીધે જ વૃક્ષો પોતાનાં મળી વડે પાણીને ખેંચી લઇ પાંદડાં સુધી પહોંચાડી શકે છે. ભયસનાના બ્લેરથી લજામણી નામની વનસ્પતિ મનુષ્યના હાથની આંગળી પાતા તરફ્ થવાથી સકાચ પામે છે, કેટલાક વૃક્ષોની અંદર મૈથુન સંજ્ઞા પણ પ્રત્યક્ષ અનુભવાય છે; તેઓની અન્દર નર નારીના વિભાગ હોય છે; તેએ બેઉ જ્યાં હોય છે તેજ વૃક્ષેા ફળે છે. અશેક તથા અકુલ વિગેરે વૃક્ષે સ્ત્રીના પગ અડકવાથી અથવા તા સ્ત્રીના મુખનુ પાણી તેના પર પડવાથી ફળવા લાગે છે. વળી પરિગ્રહ સજ્ઞાના જેરથી તરૂએ પેાતાનાં પત્ર પુષ્પ તથા ફળની રક્ષા પ્રકારાન્તરે કરે છે. કેટલીએક વેલડીએ ફળને પાંદડા તળે ઢાંકી રાખે છે તેમજ પરિગ્રડુ સંજ્ઞાના પ્રતાપથી જઅજ્ઞાત અવસ્થામાં પણ વૃક્ષેા ધનની મમતા રાખે છે.
આજ પ્રમાણે હીન્દ્રિય, ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવે પણ પરિગ્રહની સત્તાવાળા હોય છે. જેમ કે
अपि विणलोनेन ते त्रिचतुरिन्द्रियाः । स्वकीयान्यधितिष्ठन्ति प्राग्निधानानि मूर्च्छया ||
એઇન્દ્રી, તેઇન્દ્રી તથા ચરિન્દ્રી જીવો દ્રવ્યના લાભ વડે કરીને પૂર્વ ના નિધાનનું સેવન કરે છે; અર્થાત્ પોતે પૂર્વાવસ્થામાં જે જગ્યાએ દ્રવ્ય મૂકેલ હોય છે, તેજ જગ્યાએ લેાલના પરિણામના વશ થકી આવીને ઢીન્દ્રિયાદિકપણે ઉત્પન્ન થાય છે.
હવે પંચેન્દ્રિય જીવો લાભના વશ થકી કેવી કેવી વિડંબનાઓ સહન કરે છે તે બતાવે છે.
जुजङ्ग गृहगोधाः स्युर्मुख्याः पचेन्द्रिया अपि । धनलोजेन जायन्ते निधानस्थानभूमिषु ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org