________________
ધર્મદેશના,
દાર લેભ એક મહાપિશાચ છે, લેભ વશીભૂત પુરૂષમાં સર્વ અવગુણ નિવાસ કરે છે. કહેવત છે કે –
સબ અવગુણકે ગુણ લેભ ભયે તબ, ઔર અવગુણ ભયે ન ભયે.
સારાંશ એ છે કે લેભની હયાતીમાં સર્વ દુર્ગુણ આવી ખડા થાય છે, અને લેભને નાશ થવાની સાથેજ સર્વ દુર્ગુણે પલાયન કરી જાય છે. લેભાધીન માણસ અન્યાયમાં પ્રવર્તમાન થાય છે, જે જે ઠેકાણે લેભ છે, ત્યાં સર્વત્ર અન્યાય રહેલે જ હોય છે. આ સિદ્ધાંતની વ્યાપિની અન્દર કદાપિ વિરેધમાલૂમ પડશે જ નહિ. તત્ત્વવેત્તા પુરૂષ તરફથી લેભ પિશાચને નીચે મુજબ પ્રમાણ પત્ર મળેલું છે –
પ્રારા સર્વોપાણ ગુણગ્રસનારા कंदो व्यसनवद्वानां सोनः सवोर्थेबाधकः ॥१॥
સર્વ દેનું ઉત્પત્તિ સ્થાન, ગુણેને ગ્રાસ કરી જવામાં રાક્ષસ સમાન, તથા કષ્ટરૂપ વેલડીના કાંદા તુલ્ય લાભ, તમામ અર્થને બાધ કરનાર છે.
મનુષ્યને જેમ જેમ લાભ થતું જાય છે, તેમ તેમ લેભ પણ વધતું જાય છે, ઝામાëોમ વધતે લેભને થેલ નથી, તે બતાવે છે.
धनहीनः शतमेकं सहस्रं धनवानपि । सहस्राधिपतितकं कोटि लहेश्वरोऽपि च ॥ १ ॥ कोटीश्वरो नरेन्द्रत्वं नरेद्रश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं देवोऽपीन्द्रत्वमिच्छति ॥॥
નિર્ધન માણસ પ્રથમ સે રૂપીઆની ઈચ્છા કરે છે, જ્યારે શત મુદ્રાની પ્રાપ્તિ થઈ એમ સમજે, તે તેને હજાર મેળવવાની ઈચ્છા ઉદ્દભવે છે, સહસાધિપતિ લક્ષાધિપતિ થવાની વાંછા રાખે છે અને ત્યાર પછી કેટ્યધીશ થવાની અભિલાષા કરે છે (૧). કેટીશ્વર થયા બાદ મંડળેશ્વર થવા ચાહે છે અને મંડલેશ્વરની ઋદ્ધિ પણ ધારેક સંપ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org