________________
લાભનું સ્વરૂપ.
( ૯ )
નહિ, લોક મૂકે પાક; અધર્મથી અવશ્ય ડરવું. વાદ વિવાદના સમયની અંદર જ્યારે યુક્તિ પ્રયુક્તિ ચાલે છે, ત્યારે એક જણુને જય અને એકને પરાજય મળે છે, તે વખતે જયી માણસને પ્રપંચી અથવા પેલેટીકલ કેંહી પરાભવ પામેલા માણસ ભદ્રિક પુરૂષોને ભ્રમમાં નાંખેછે, પરંતુ તેથી કાંઇ જયી પુરૂષ માયાવી ગણાતા નથી, વાસ્તવિક વિચાર કરીએ તે! આ પ્રમાણે પેાતાના ખાટ મચાવકરનાર પરાભવ પામેલા માણસજ માયાવી ગણી શકાશે, કારણ કે જ્યારે લેાકોની આગળ તે પોતાની ન્યુન શક્તિ અતાવી શકાય નહિ, ત્યારે બીજાના શિર પર દોષ નાંખી આપડા પોતાના બચાવ કરવા જતાં સ્વયં નષ્ટ ભ્રષ્ટ અને છે. તેટલા વાસ્તે આત્માથી પુરૂષોએ યથાર્થ વાત સિવાય એક વચનનેા પણ ફ઼ારફેર કરવા પ્રયત્ન કરવા નહિ. હે ભવ્ય ! તુ લેાકમાં માનનીય, પૂજનીય તથા વંદનીય વિગેરે થવાની આશાત તુઓને તેડી દે, લેાર્કિક કાર્યને ઠીક ન જાણી તું લેાકેાત્તર કાર્યમાં આવેલ છે, તાપણુ ખેદની વાત છે કે તને મેહ મહારાજે માયારૂપ મહાધનમાં રાખેલ છે, અને તે અધનને, તું તારે હાથે કરાળીઆની માફ્ક મજબૂત કરે છે, પરંતુ તે તને સર્વથા ઉચિત નથી,નિષ્કપટી,નિર્દંભી અથવા નિર્માંચી અનીસ્વસત્તાના ભાગી મન; તથા જગ તુને હિતાવહ થા. અસ્તુ! અધિકેન કિમ્ ? માયાના સમધમાં આટલું કહેવું ખસ છે.
‚ લાભનું સ્વરૂપ, p
ભિન્ન ભિન્ન રૂચિવાળા લેાકાની અન્દર વાસ કરી રહેલી માયાનું દિગ્દર્શન કરાવ્યા બાદ હવે શ્રી પ્રભુજી લાભના સંબંધમાં સંભાષણ શરૂ કરે છેઃ
कोहो पीई पणासेई माणो वियनासया । माया मित्ताणि नासेई लोहो सव्चविणासो ॥ १ ॥
(શ્રીવાવૈજ્ઞાલિસૂત્ર.)
ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયના નાશક છે, માયા મિત્રાચારીને ધ્વંસ કરનારી છે, જયારે લાભ સર્વ ગુણાને ભસ્મસાત્
કરે છે.
લેાભાધિકારમાં જેટલું કહીએ તેટલુ થાડું છે. અવગુણાના સર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org