________________
માયાનો જ્ય,
(
૩ )
- માયાને જય. શાસ્ત્રકારે “સ્વાર્થો ફ્રિ મૂર્વતા” એમ કહે છે, પરંતુ ત્યાં - “સ્વ” શબ્દનો અર્થ આત્મા થાય છે, અને તેને અર્થ એટલે કે
આમાના અર્થને બ્રશ કે તે મૂર્ખતા છે, એ પ્રમાણેનું શાસ્ત્રકાનું કહેવું યથાર્થ છે. અને તે પ્રમાણે આત્માર્થને ભ્રંશ, માયાને લીધે થવાને સંભવ છે, માટે માયાને સર્વથા છોડવી વાજબી છે.
માયા રૂપ મહાદેષને લઈને શ્રીમલ્લિનાથ જેવા તીર્થકરને પણ સ્ત્રીવેદની પ્રાપ્તિ થઈ. જજૂએ કહ્યું છે કે –
दम्जलेशोऽपि मल्ल्यादेः स्त्रीत्वानर्थ निबन्धनम् ।
अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥१॥
શ્રીમલ્લિનાથ જેવા તીર્થંકરાદિ મહાપુરૂષને લેશ માત્ર દંભ પણ સ્ત્રીવેદાદિ અનર્થનું કારણ થયું, તેટલા સારૂ દંભને પરિહાર કરવા મહાત્મા પુરૂષે યત્ન કર.
વિવેચન–કૃત કર્મ, ત્રિલેકના નાથને પણ છોડતું નથી, તો ઈતર જનની શી ગુંજાશ છે? શ્રીમદ્વિનાથજીને દંભ તે ધર્મની વૃદ્ધિ સંબંધે હતે. તે સાંભળ–શ્રીમલ્લિનાથજી તીર્થંકરપણે ઉત્પન્ન થયા પહેલાં ત્રીજા ભવમાં પિતાના મિત્ર સાથે પિતે તપસ્યા કરતા હતા, તે વખતે તેમના મનમાં એવી ભાવના આવી કે હું આ મિત્રે કરતાં ઊંચી હદ મેળવું તે સારૂં. આવા ઉદ્દેશથી તે પિતાના મિત્રને કહેતા હતા કે, “તમે પારણું કરે. હું પછી પારણું કરીશ. બાદ જ્યારે મિત્રે પારણું કરી લે, ત્યારે પિતે પારણું નહિ કરતાં આગળ તપસ્યા લંબાવે. આવા પ્રકારના દંભળી તીર્થકર નામ કર્મ પ્રાપ્ત થયા છતાં સ્ત્રીવેદ કર્મ ઉપાર્જન કર્યું. કર્મ કેઈની શરમ રાખતું નથી. વાસ્ત સપુરૂએ દંભથી હમેશાં ડરતા રહેવું; કેમકે દંભ, સર્વસ્વને નાશ કરનાર કહ્યું છે. યથા
दम्नो मुक्तिक्षतावहिर्दम्नो राहुः क्रियाविधौ । दौ ग्यकारणं दम्नो दम्भोऽध्यात्मसुखागना ॥१॥ મુક્તિ રૂપ વેલડીને નાશ કરવામાં દંભ અગ્નિ તુલ્ય છે, ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org