________________
ક્રાવતું સ્વરૂપ.
( ૩૧ )
થાય છે જે આ જીવ હવે ખચે ત્યારે ખરો, તેનીજ માફ્ક ક્રોધાવેશમાં આવે લ પુરૂષનાં અવયવો શિથિલ થઇ જાય છે, વચન વણાની વ્યવસ્થા રહેતી નથી, શરીરની સ્થિતિ વિલક્ષણ દેખાય છે, તેમજ ધર્મ રૂપ જીવનના જાણે અન્ત સમય પ્રાપ્ત ન થયેા હાય તેવા દેખાવ થઇ રહેછે. तपो निर्भृशमुत्कृष्ट रावर्जितसुरौ मुनी । करटधारौ कोपात् प्रयातौ नरकावनम् ॥ १ ॥
ભારે ઉગ્ર તપ વડે કરીને દેવતાઓને જેણે વશવતી" કર્યાં હતા, એવા કરટ તથા ધારટ નામના એ મુનિઓએ કોપ વડે નરક પૃથ્વી પ્રત્યે પ્રયાણ કર્યું . વિચારવાની વાત છે કે, જ્યારે કેપ, મુનિઓના તપ સજમાંદિ ધર્મ કૃત્યને પણ નાશ કરી, તેમને નરકે લઇ જાય છે, ત્યારે ઇતર જનની તે વાતજ શી ?
વળી તેજ વાતને ખીજા ફ્લાકી વડે દૃઢ કરતા થકા કહે છે, जीवोपतापकः क्रोधः क्रोधों वैरस्य कारणम् । दुर्गतेर्वर्तनी क्रोधः क्रोधः शमसुखार्गला ॥ ? उत्पद्यमानः प्रथमं ददत्येव स्वमाश्रयम् । क्रोधः कृशानुवत् पश्चादन्यं दहति वा न वा ||२|| अर्जितं पूर्वकोट्या यर्षैरष्टभिरूनया । तपस्तत्तत्क्षणादेव दहति क्रोधपावकः || ३ || शमरूपं पयः प्राज्यपुण्यसंचारसञ्चितम् । अमर्षविषसंपर्कादसेव्यं तत्क्षणाद भवेत् ॥ ४ ॥ चारित्र चित्ररचनां विचित्रगुणधारिणीम् । समुत्सर्पन् क्रोधधूमो श्यामली कुरूतेतराम् ॥ ५ ॥
જીવાને તપ્ત કરનાર ક્રોધ છે, ક્રોધ વેરનુ કારણ છે, વળી દુંતિના માર્ગ ક્રોધ છે, તેમજ શાંતિ રૂપ સુખને અંધ કરવામાં અલા ( ભાગળ ) સમાન પણુ ક્રોધજ છે. (૧) અગ્નિની માફક ક્રોધ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org