________________
વર્ષ દેશના.
સત્પુરૂષાની અંદર ગુણવાન ગણાતા હોય, છતાં જો તે માણસ કષાયે કરીને સહિત હાય, તે તે ઇચ્છવા યોગ્ય નથી, કારણ કે પયઃ પાક (દૂધપાક ) વિષમિશ્રિત હાય, તા તે પણ ઇચ્છવા લાયક નથી.(૧) જેમ સળગેલા દાવાનલ જલદી વનનાં વૃક્ષાને ભસ્મસાત્ કરે છે, તેજ પ્રમાણે ક્રોધ, માન, માયા, લેાભ, એ ચાર કષાયાને વશ થએલ જીવ, જન્મથી એકઠા કરેલ તમામ તપને નષ્ટ કરી નાંખે છે. (૨) જેમ ગળીવાળા વસ્ત્રમાં સુભાના રંગ ચડી શક્તા નથી, તેમ કષાય વડે જેને આત્મા ઋષિત થયા છે એવા જીવાના અન્તઃકરણમાં ધર્મ, દુઃખે કરી નિવાસ કરી શકે છે. (૩)જેમ ચડાળને સ્પર્શ કરનાર પુરૂષ સેનાના પાણીથી પણ શુદ્ધ થતા નથી તેજ પ્રમાણે કષાયયુક્ત જીવ તપ વડે કરીને પણ શુદ્ધ થતા નથી—૪.
એ પ્રમાણે સામાન્ય રીતે કષાયાનું સ્વરૂપ બતાવ્યા બાદ, હુવે તે કષાયમાંના પ્રથમ ક્રોધનું સ્વરૂપ અનુક્રમે અહીં પ્રકાશિત કરવામાં આવે છેઃ—
+
(30)
ક્રોધનું સ્વરૂપ = =
हरत्येक दिनेनैव तेजः षाएमासिकं ज्वरः ।
क्रोधः पुनःक्षणेनापि पूर्वकोव्यार्जितं तपः ॥ १ ॥
તાવના એક દિવસ આવવાથી છ માસનુ શરીરનું તેજ હરણુ થાય છે, જ્યારે ક્રાય તે વળી એક ક્ષણવારમાં પૂર્વ કાટી વર્ષ વધુ ઉ પાર્જન થએલ તપને પાયમાલ કરેછે.
सन्निपातज्वरणेव क्रोधेन व्याकुलो नरः ।
ત્યાòત્યનેિજે તા ! વિધાવિ નકોવેતા!! ? ||
જાણે કે સન્નિપાત જ્વર હોયની ! તે પ્રમાણે ક્રો વડે આકુલ વ્યાકુલ થએલે પુરૂષ, વિદ્વાન હોય તેપણ, હા ! અંત ખેદે, ત્યાકૃત્ય ના વિવેકની અંદર પાતે જડ અને છે.
વિવેચનઃ—તાવ આવવાથી જીવના શરીરનાં અવયવ શિથિલ થઈ જાય છે,તેજ પ્રમાણે તેજ તાવ જ્યારે સન્નિપાતનું રૂપ પકડે છે,ત્યારે જીવ અનેક પ્રકારની ચેષ્ટા કરવા લાગે છે, નહિ મકવાનુ બકે છે, લેાકાના મનમાં એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org