________________
( ૯ )
ધમ ના.
દાવાનલથી સતમ થએલા, માન વિષધરથી સાએલા, માથા જાળમાં સાઇ ગએલા તથા લાભ મહામટ્ટથી પરાજિત થએલા એવા શ્રી ભગવાનના અઠાણુ પુત્રી પ્રભુ પાસે આવ્યા. પ્રભુના દર્શનમાત્રથી તે પૂર્વોક્ત વિશેષણાથી રહિત બની શાંત થઇ હાથ જોડી, માન મેાડી, વિનય ભાવથી નમ્રીભૂત થઈ વંદના કરી જેવારે નીચે બેસે છે, તેવારે કેવળજ્ઞાનથી પ્રભુએ સર્વ ભાવ જાણી તેને અગારદાહુકનું દૃષ્ટાન્ત - પ્લુ,તેના સારાંશ એ છે કેઃ—એક અગારદાહક ( અગારાને બનાવનાર) પોતાને પીવા જેટલું પાણી લઈ વનમાં જ્યાં ભઠ્ઠી હતી તે ઠેકાણે ગયા, પરંતુ તાપના વિશેષ જોરથી પાણી જોઇએ તે કરતાં વધારે વપરાયુ છેવટે તાપ વધતો ગયે, અને પાણી તો થઇ રહ્યું. તૃષાથી પીડિ ત થયા થકા ઘર તરફ વળ્યે. રસ્તામાં એક ઝાડ જોયુ તેની નીચે બેઠા, ક્ષણવારમાં નિદ્રા આવી સ્વપ્ન વશ થયા. તૃષિત હોવાથી પાણી પીવા ચાલ્યા. નદી, સરોવર, કૂવા, વિગેરે સર્વ પી ગયા, પણ તૃષા શાંત ન થઇ. એટલે એક વનની અંદર એક ઉજડ કૂવા જોયા ત્યાં ગયા. ઘાસના પૂળાવતી તેમાંથી પાણી કાઢવા લાગ્યું, તેની અ ંદરથી જરા જરા જલબિન્દુ ટપકે છે, તેને પીવા લાગ્યા, હવે હું મહાનુભાવે ! આ સ્થળે વિચારવાની વાત છે કે નદી સરોવર કૂવાનું પાન કરવા છતાં પણ જેની તૃષા શાંત ન થઇ, તેની તૃષા ઘાસના અંત ભાગમાં લટતા બિંદુથી શાંત થાય ખરી ? કદાપિ ન થાય, તેમજ આ જીવે અનાદિ કાળથી સંસાર ચક્રમાં ભમતાં ભમતાં સુરાસુરના ભાગ મહુ શઃ ભાગવેલ છે, તે જીવને હવે આ ક્ષણ ભગુર મનુષ્યના તુચ્છ ભાગથી તૃપ્તિ થાય ખરી કે ?
આ સાંભળી અઠ્ઠાણુ પુત્રીમાંથી સૈાથી શ્રેષ્ઠ પુત્ર ખેલ્યું, હે પ્રભુ ! આપની વાત સત્ય છે. આપના સ્વહસ્તથી મળેલી રાજલક્ષ્મી વડે અમે સતુષ્ટ છીએ, અધિકની ઇચ્છા અમે રાખતા નથી તે પશુ અમારી વિનંતી એટલીજ છે કે ભરત, વારવાર અમારાપર માકલી અમારા માનને ભગ કરે છે, જેથી કરીને ક્રોધ, માન, માયા, લાભ વિગેરે ઉત્પન્ન થયા છે, અમારા સર્વના વિચાર ભરતની સાથે યુદ્ધ કરવાના થયા છે, ફક્ત આપની આજ્ઞા ખાકી છે, આવા પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org