________________
દેશનાનું સ્વરૂપ. એક વખતે મુંજરાજા પતે ભિક્ષા માગવા ગયે છે, તેવામાં એક સ્ત્રીએ એક માંડાના બે ટુકડા કર્યા, તેમાંથી ઘીનાં બિંદુ નીચે ટપકે છે, એવી સ્થિતિ જોઈ તરત મુંજરાજાના મનમાં નીચે પ્રમાણે કલ્પના થઈ અને તે છેલ્ય
रे! रे ! मंडक मा रोदीर्यदहं खण्डितोऽनया । रामरावणमुञ्जाद्याः स्त्रीलिः के के न खण्डिताः ॥१॥
અલ્યા મંડક! આ સ્ત્રીએ તને ખંડિત કર્યો, તેથી તું રે નહિ સ્ત્રીએ તને એકલાને ખંડિત નથી કર્યો. રામ રાવણ મુંજ પ્રમુખ સવે એટલે આખું જગત સ્ત્રીઓ વડે ખંડિત થએલું છે.
વળી એક વખત મુંજ રાજા કુવાને કિનારે જઈને ઉભેલું હતું, તેવામાં સ્ત્રીઓ પાણી ભરવા આવી. આ વખતે કૂવા ઉપર રચેલું યંત્ર સ્ત્રીઓના ચલાવવાથી શબ્દ કરવા લાગ્યું. આ વખતે મુંજ રાજા બોલ્યા –
અલ્યા યંત્ર! તું રે નહિં. સ્ત્રીઓએ કેવળ ભૂકુટીના ભમાડવા વડે કરીને કેને કેને નથી ભમાડયા? તને તે ભલા! બે હાથથી ભમાડે છેતે તારા ભ્રમણમાં મને કશું આશ્ચર્ય નથી. તેટલા સારૂ હું તારી કમતાકાદ સમજતો નથી. મુંજ રાજા આ સંબંધમાં આ પ્રમાણે સંસ્કૃત શ્લોક બોલ્યા હતા.
રે! રે! શ્રેગ્ન! મા વીર વ ર 7મયા कटाक्षाक्षेपमात्रेण, कराकृष्टस्य का कथा ॥१॥
આ બાબતને હવે વધારે વખત નહિ લંબાવતાં ભવ્ય પુરૂષોને માટે માત્ર એટલીજ ભલામણ બસ થશે કે હે ભવ્ય ! તમે બનતી કેશશે વિષય વાંછા છેડવાનો પ્રયત્નશીલ થાઓ. આ ઉત્તમ મન
ષ્ય દેહ પામી શાસ્ત્રશ્રવણ, શુદ્ધ શ્રદ્ધા, દેવગુરૂની સેવા તથા આત્મવિર્યાનુસાર સ્વીકાર કરેલા નિયમેને પાળે આગળ વધે અને વિષયરૂપ વિષવૃક્ષની છાયાથી હમેશાં બચ્યા રહે.
શ્રી રાષભદેવ ભગવાન જે વખતે શ્રી અષ્ટાપદ પર્વત ઉપર સમેસર્યા હતા. તે વખતે ભરત રાજાની આજ્ઞાથી ચીડાએલા, કેધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org