________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૩૨૭
અસંયમ કહ્યો છે. તેનું કારણ એ છે કે-ઉતાવળથી લેવામૂકવામાં આત્માના ઉપયાગ ચૂકી જઈ તાદાત્મ્યપણું ન થાય. આ હેતુથી ઉપયાગ ચૂકી જવા તેને અસયમ કહ્યો છે.
વસ્તુતઃ ઉપયાગ ચૂકી જવા એ જ ચિત્તની ક્લિષ્ટતા છે અને એનાથી ક બંધ થાય છે.
જીવને સચેાગી ભાવમાં તાદાત્મ્યપણું હાવાથી તે જન્મ-મરણાદિ દુઃખાને અનુભવે છે.
વિવેગુણને લઈ ને આત્મા સર્વ પ્રકારના સચાગથી ભિન્ન છે એમ માને છે અને વ્યુત્સત્યાગના ગુણને લઈ ને દેહ તથા સર્વ ઉપકરણમાં આસક્તિ વગરના રહે છે.
સ્વાધ્યાય એટલે સ્વના અધ્યાય-આત્માના સ્વરૂપનું ચિ’તવન. ‘હું કાણુ છું ?, મારૂં સ્વરૂપ શું ?, મારૂં કર્તવ્ય શું ?, મારૂં સાધ્ય શું ?”—આવા વિચારો કરવા કે આત્માના સ્વરૂપને લગતું વાંચન કરવું, તે સ્વાધ્યાય છે.
પેાતાના જ્ઞાન અને શક્તિ મહાર હાય તેવા અનુછાનમાં પ્રવૃત્ત થવું, તે ખરેખર પેાતાના અધિકારથી ભ્રષ્ટ થવા ખરાખર છે.
એટલા જ માટે પૂર્વાચાય ભગવંતા કહે છે કે-શક્ય કાના આરંભ કરવા અને શુદ્ધ પક્ષના સ્વીકાર કરવા. તેનાથી ઉલટા અશકય કાર્યના આરભ અને અશુદ્ધ પક્ષના સ્વીકાર કરવા, એ આત્મવિડ’બનારૂપ હાઈ અહિતકર છે.
જે કાર્યં કરવું શક્ય ન હોય અથવા તે તે કરવા પૂરતું આપણું વીય ઉત્થાન કહેા કે સામર્થ્ય પણ ન હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org