________________
પારમાર્થિ લેખસંગ્રહ
[ ૭ एवं च शून्यवादोपि सद्विनेयानुगुण्यतः । अभिमायत इत्युक्तो लक्ष्यते तत्त्ववेदिना ॥"
અર્થાતુ–મધ્યસ્થ પુરુષનું એમ કહેવું છે કે આ ક્ષણિકવાદ બુદ્ધ પરમાર્ગદષ્ટિએ અર્થાત્ વસ્તુસ્થિતિએ કહ્યો નથી, કિન્તુ માહવાસનાને દૂર કરવાના ઉદ્દેશથી કહ્યો છે. વિજ્ઞાનવાદ પણ તેવા પ્રકારના યંગ્ય શિષ્યને આશ્રીને અથવા વિષયસંગને દૂર કરવાના ઉદ્દેશથી બતાવવામાં આવે છે. શૂન્યવાદ પણ યોગ્ય શિષ્યોને આશ્રીને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી તત્ત્વજ્ઞાની બુદ્ધે કહ્યો જણાય છે.
વેદાન્તના અદ્વૈતવાદની વેદાન્તાનુયાયી વિદ્વાનોએ જે વિવેચના કરી છે, તે પર પ્રાપ્ત થતા દોષે બતાવી છેવટે આચાર્યશ્રી કહે છે કે –
" अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धयेવતાના શા નિર્વા ન તુ તરંવત: ",
અર્થાત-મધ્યસ્થ મહષિઓ એમ નિરૂપે છે કે-અતવાદ તત્વિક દષ્ટિએ નથી કહ્યો, પણ સમભાવની પ્રાપ્તિ માટે બતાવવામાં આવ્યો છે.
ખરેખર! “સમ્યગદષ્ટિને મિથ્યાદૃષ્ટિના શાસ્ત્રો પણ સમ્યગરૂપે પરિણમે છે”—એ શાસ્ત્રકથિત ભાવ પણ ઈત્યાદિ રીતે સમજવા ગ્ય છે.
આવી રીતે જૈન મહાત્માઓ અન્ય દેશોના સિદ્ધાતેની તટસ્થ દૃષ્ટિએ પરીક્ષા કરવાની સાથે શુદ્ધ દષ્ટિથી તેને સમન્વય કરવા પણ પ્રયત્ન કરે, એ જૈનદષ્ટિની કેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org