________________
<}
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
વિશાળતા હશે ? અન્ય દનાના રધાને ‘મહિષ ’, ૮ મહામતિ” અને એવા ખીજા ઊચા શબ્દોથી સન્માનપૂર્વક પેાતાના ગ્રન્થામાં ઉલ્લેખવા અને દૂષિત સિદ્ધાન્તવાળાએના મતાનું ખંડન કરતાં પણ તેમના હલકા શબ્દોથી વ્યવહાર ન કરવા અને સ`પૂર્ણ સભ્યતા તથા શિષ્ટતા સાથે સામાને પ્રબુદ્ધ કરવાની પેાતાની માયાળુ લાગણી વહેતી રાખવી, એ જૈન મહર્ષિઓનું કેટલું ઔદાય હશે? ધાર્મિક કે દાર્શનિક વાદ-યુદ્ધ ચલાવતાં પણ વિરુદ્ધ દČનવાળા તરફ આત્મપ્રેમના રસ ઊભરાતા રહે એ કેટલું સાત્ત્વિક હૃદય 1
જૈન મહષિઓની મધ્યસ્થલાવની ઘેાડી વાનગી— " भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ (ભ॰ શ્રી હેમચંદ્રાચાય )
ve
" नाशाम्बरत्वे न सिताम्बरत्वे न तर्कवादे न च तत्त्ववादे | न पक्षसेवाssश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥ ( શ્રી ઉપદેશતર’ગિણી )
4 પક્ષપાતો ન મે વારે ન ઢેષઃ ઋષિજાતિપુ । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। " (ભ॰ શ્રી હરિભદ્રસૂરિ)
-
અર્થાત્-સંસારખીજ–અંકુર ઉત્પન્ન કરનાર રાગ-દ્વેષ આઢિ સમગ્ર ઢાષા જેના ક્ષય પામ્યા છે, તે ચાહે બ્રહ્મા, વિષ્ણુ, શકર અથવા જિન હોય તેને મારા નમસ્કાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org