________________
જૈન દર્શનમાં નિગેાદનું સ્વરૂપ
53
છે: એક મનચિંતન સહિત (અભિસ`ધી) અને બીજું મન ચેતન રહિત ( અનભિસ’ધી ).
અભિસ`ધી વીયથી પણ દરેક આત્મા સમયે સમયે `ધ કરે છે. જેમ આહારાદિકનું પાચન મનના ચિંતન વેના (અનાભાગથી) થાય છે, તેમ અનાભાગથી કમપણ નોંધાય છે. જીવ કોઇ પણ દશામાં વતતા કેમ ન હાય, છતાં તેનાં પર્યાયો તેના વીય જનિત હાઇ પછી તે વીય અભિસ`ધી, જ હા કે અનભિસધી, પણ તેથી કમ બંધાય છે. કર્મ બંધનાં કારણેામિથ્યાત્વાદિક ચાર-મિથ્યાત્વ, અવિ રિત કષાય અને યોગ છે.” જીવ જેમ જેમ ઉપર ઉપરના ગુણઠાણે ચઢતા જાય, તેમ તેમ તેને ક`બંધ ઓછા થતા જાય છે.
નિગોદના જીવાને શરીરને લગતી સઘળી ક્રિયા સમાન ાય છે. પરંતુ કમના બંધ, ઉદય અને આયુનું પ્રમાણ “એ કાંઈ સઘળા એકી સાથે ઉત્પન્ન થયેલાને સરખા જ હેાય છે એમ નથી. સરખાય હાય તેમ એછાવત્તા પણ હાય.
ખાદર–નિગેાદના જીવેા ચમ ચક્ષુવડે પ્રત્યક્ષ દેખી શકાય છે માટે પ્રત્યક્ષ છે, પરન્તુ સૂક્ષ્મ-નિગેાદના જીવાને તે। શ્રી સર્વજ્ઞ જ દેખતા હેાવાથી આગમપ્રમાણથી માનવા લાયક છે, કારણ કે—સૂક્ષ્મ-નિગેાદ જીવા ચક્ષુના પમાં આવતા નથી કેટલાક પદાર્થાં પ્રત્યક્ષ પ્રમાણથી મનાય છે, અને કેટલાક પદાર્થા આગમપ્રમાણથી એટલે આસપુરુષના વચનપ્રમાણથી પણ માનવા જોઈએ. કેવળ પ્રત્યક્ષ પ્રમાણ માનવવાળા નાસ્તિક જ કહી શકાય.
નિગેાદનું સ્વરૂપ એટલુ' બધું સૂક્ષ્મ અને માત્ર કેવળી ગમ્ય છે, કે જેને માટે શાસ્ત્ર ઉપર અને પરમાત્માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org