________________
54
જૈનતત્વ વિચાર વાણી ઉપર જ આધાર રાખવાથી સમજાય તેમ છે. અતીન્દ્રિ પદાર્થ માત્ર શ્રદ્ધાવડે જ ગ્રહણ થઈ શકે છે, તે છતાં પૂર્વ પુરુષોએ અનેક ગ્રન્થમાં અને સૂત્રોમાં તેમજ તેની ટીકાએમાં તેનું સ્વરૂપ વિસ્તારથી વણવ્યું છે. આ નિગોદનું સ્વરૂપ નિગદષત્રિશિકા, લોકપ્રકાશ તથા પ્રસંગતઃ જૈનતત્ત્વસાર વિગેરે ગ્રન્થ વાંચી ગુરૂગમનદ્વારા સમજવું.
GS GAAAAAAAAAAAAAAAAAAAA નિશ્ચય-વ્યવહારથી દેવ અને પુરુષાર્થ
દેવ અને પુરૂષાકાર જેને લેકે પ્રારબ્ધ અને પુરૂષાર્થ કહે છે, તે દેવ અને પુરૂષકાર તુલ્ય બળવાળા છે—એ નિશ્ચય છે. આત્મા અને પુદ્ગલમાં પરિણમન ધર્મને સ્વીકાર કર્યા પછી આ બે વિના અવસ્થા ઘટતી નથી. દેવ એટલે શુભાશુભ કર્મ અને પુરૂષકાર એટલે જીવનો સ્વવ્યાપાર એવા બને –ને અર્થ છે. એ બન્ને પરસ્પર આશ્રયી છે એમ વ્યવહાર–નયાનુસાર કહેવાય છે. નિશ્ચય–નયાનુસાર તો દેવ અને પુરૂષકાર પોતપોતાની પ્રવૃત્તિમાં પિતે જ કારણ છે અને વ્યવહાર–નયાનુસાર તે બને છે પરસ્પર સાપેક્ષ વૃત્તિવાળા છે.
AAAAHHHAHAAAAAAAAAAAA
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org