________________
322
જૈનતત્ત્વ વિચાર
રપદશાવાન મહાપુરુષના જેગ અને સંગ વિના તથા જડથી એાસરી કંઈક જીવ સન્મુખ દષ્ટિ થયા વિના આવતી નથી.
[૩૪૮ ] મનુષ્યજન્મની સાર્થકતા બે વસ્તુઓ ઉપર આધાર રાખે છે, તે બુદ્ધિ અને કર્તાવ્યપાલન છે. બુદ્ધિથી કર્તવ્યની શેાધ કરવામાં આવે છે. બુદ્ધિના અજમાવ્યા વગર કર્તા પર પ્રકાશ પડતું નથી અને કર્તવ્ય સમજ્યા વગર કર્તવ્યપાલન બની શકતું નથી.
[ ૩૪૯ ] પિતામાં ગમે તેટલી મહાન શક્તિ, બુદ્ધિ અને ઉત્તમ શિક્ષણ હોય, છતાં આત્મશ્રદ્ધાના પ્રમાણમાં જ મનુષ્ય કાર્ય કાર્ય કરી શકે છે.
[ ૩૫૦ ] અનંત જન્મથી કર્મલેશવાળા ગાઢ થયેલા આ આત્માને તે કર્મ કલેશથી જે રીતે છૂટકારો થાય, તેવા પ્રકારનો પ્રયત્ન તે પરમાર્થ અર્થાત્ તે જ સ્વાર્થ–આત્માર્થ છે.
૩પ૧ ] અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલે કાળ ગચો તેટલે કાળ મેક્ષ પ્રાપ્ત કરવા માટે જોઈએ નહિ, કારણ કે-પુરુષાર્થનું બળ કર્મના પ્રાબલ્ય કરતાં વધુ છે. કેટલાક જી બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે. સમ્યગૃદૃષ્ટિ જીવ ગમે તે રીતે આત્માને ઉંચે લાવે અર્થાત્ સમ્યક્ત્વ પ્રાપ્ત થયે જીવની દષ્ટિ ફરી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org