________________
ચિંતન કણિકા
[ ૩૪૪ ]
આત્મા પેાતાના જ પરિણામને કરે છે, પુદ્ગલપિરણામને કદી કરતા નથી. આત્માની અને પુદ્ગલની–અજ્ઞેયની ક્રિયા એક આત્મા જ કરે છે—એમ માનનારા અજ્ઞાની છે. જો જડ-ચેતનની એક ક્રિયા હૈાય, તે સવ દ્રવ્યે પલટી જવાથી સને લેપ થઈ જાય એ માટે દોષ ઉપજે. સમ્યગ્ દૃષ્ટિ આત્માને ભેદજ્ઞાન હેાઈ જડ-પુદ્ગલને આત્માથી ભિન્ન દૃષ્ટિએ નિહાળે છે અર્થાત્ એક જ્ઞાતા તરીકેજ રહે છે. [ ૩૪૫ ]
321
“હું કર્તા પરભાવના, ઈમ જિમ જિમ જાણે, તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કને ઘાણે, '', ઉત્પત્તિ, સ્થિત અને વ્યય એ પદાર્થાનું સામાન્ય લક્ષણ છે. સર્વ પદાર્થ આંતર્યંત જીવ પણ એક દ્રવ્ય વા તત્ત્વ છે, તેના સામાન્ય સ્વભાવ ઉપયેાગલક્ષણ એ જ છે. વળી દયા, દાન, ત્યાગ એ સકલ્યાણથી જીવા સાધી રહ્યા છે, એ પણ એક સામાન્ય પ્રવૃત્તિ છે; પરંતુ એ સવથી નિરાળી એળખ જીવતત્ત્વ-આત્મતત્ત્વની જે જીવને થાય, તેા વાસ્તવિક એકનિષ્ઠપણે સમ્યક પ્રકારેપ્રવતી શકે, [ ૩૪૬ ]
સોંસારનું મૂળ કારણ આત્મ-અજ્ઞાન છે અને તે સ સારી જીવને અનાદિકાળથી વતી રહ્યુ છે ; તેથી જ વત માન દેહમાં આત્મબુદ્ધિ કરી નવા નવા શરીર ધારણ કરી રહ્યો છે. [ ૩૪૭ ] જીવ અને દેહની ભેદબુદ્ધિરૂપે સુપ્રતીતિ કોઇ તથા
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org