SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ 240 જૈનતત્ત્વ વિચાર “ इक्को साहू इक्का साहूणी, सावओ य सड्ढो य । आणाजुत्तो संघो, सेसो पुण अहिसंघाओ ॥ १३ ॥' એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી યુક્ત હોય તે તે સંઘ છે, સિવાયના–જિનાજ્ઞાથી રહિત હાડકાંને ઢગલો છે. ૧૩ 'निम्मलनाणपहाणो, दसणसुद्धो चरित्तगुणवंतो। तित्थयराण वि पुज्जो, बुच्चइ एयारिसो संधो ॥१४॥ નિર્મળ જ્ઞાનથી પ્રધાન, દર્શનથી શુદ્ધ, ચારિત્રગુણવાળો શ્રી તીર્થકરને પણ પૂજ્ય-એવા પ્રકારના સંઘને સંઘ કહેવાય છે. ૧૪. 'आगमभणियं जो पन्नवेइ, सद्दहइ कुणई जहसत्ति । તથજુવંgિ, સમાવિ સો રંધો છે ?” આગમમાં જે કહ્યું હોય તે કહે, તેની શ્રદ્ધા ધારણ કરે અને શક્તિ મુજબ આચરણમાં મૂકે-એ સંઘ દૃષમકાળમાં પણ ત્રણેય લેકને વંદન કરવા ગ્ય છે. ૧૫.”, ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ધર્મ રૂપ આત્મભાવ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે, તે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ છે પામે, તે પ્રકાર અન્યરૂપ છે પણ ધર્મરૂપ નથી. SUNGGULIUOKSNIUOMUSKUMUMLOS. SMMMMMG EDHHH Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy