________________
33
ચિંતન કણિકા
| ૧
આત્મિક ઉન્નતિ કરવાને, આત્માની શક્તિ ખીલવવાને અને આત્માના સામાન્ય અને વિશેષ ગુણા ખીલવવાને શબ્દા પૂર્વ ક ધાર્મિક જ્ઞાનની અત્યંત જરૂર છે.
[ ૨ ]
શબ્દ અને અર્થ ઉપર વિચાર કર્યાં વિના ભાવરૂપ પ્રકાશ બહાર આવતા નથી અને ભાવરૂપ પ્રકાશ મહાર આવ્યા વિના મનુષ્યને યથા જ્ઞાન થતુ નથી.
[ ૩ ]
નવતત્ત્વના સ્થાસ્થિત અભ્યાસ સિવાય તવશ્રદ્ધા થવી મુશ્કેલ છે.
સમ્યક્ શ્રધ્ધા સિવાય . સમ્યગજ્ઞાન થઈ શકે નહિ, સમ્યગજ્ઞાન સિવાયની શ્રધ્ધા અધશ્રધ્ધામાં જાય છે અને અધશ્રધ્ધાથી અથવા મિથ્યા શ્રધ્ધાથી આત્મા શુધ્ધ તત્ત્વ પ્રાપ્ત કરી શકતા નથી.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org