________________
જૈનતત્ત્વ વિચાર
બારમું વ્રત
પૌષધના પારણે અથવા હુ ંમેશા સાધુ અને શ્રાવકોને અતિથિસ વિભાગ કરી (દાન દઈ) ભોજન કરવું, તે ‘વ્યવહારથી ખારમુ’ અતિથિસ વિભાગ વ્રત છે.” અને પેાતાના આત્માને તેમજ બીજાને જ્ઞાનાદિકનું દાન કરવું, પઢનપાઠન શ્રવણ વિગેરે કરવું, તે ‘નિશ્ચયથી અતિથિસ વિભાગ વ્રત' છે.
156
આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર–મને ભેદે કરી સહિત આર વ્રત પાંચમે ગુણઠાણે રહેલા શ્રાવકેાને નિશ્ચયની–સાધ્ય સાપેક્ષ બુદ્ધિપૂર્વકના હાય તે સ્વ સુખને અને પર પરાએ મેાક્ષસુખને આપનારા થાય છે.
વ્યવહારરૂપ કારણ વિના નિશ્ચયરૂપ કાની નિષ્પતિ થતી નથી, અર્થાત્ નિમિત્તકારણ વિના ઉપાદાનકારણની સિદ્ધિ થતી નથી, તેમજ નિશ્ચયની સાથ્યબુદ્ધિ વિનાના એકલા વ્યવહાર સાચા કારણભાવને ચેાગ્ય કહી પણ શકાતા નથી; જેથી કાઈ કાઈન અપલાપ કરવા તે મેાક્ષના જ અપલાપ કરવા બરાબર છે. મનેય નય પ્રમાણ છે અને તે પાતપેાતાના ગુણઠાણાને વિષે ચેાગ્ય જ છે. આ વિષે . ભગવાન શ્રી શે.વિજયજી કહે છે કે—
તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણહાણાને લેખે; તેહ ધર્મ વ્યવહારે જાણેા, કારજ કારણ એક પ્રમાણેા.
અ—તે નિશ્ચયધમનાં જે જે સાધન તુ દેખે જાણે છે, તે તે સાધને પાતપેાતાના ગુણઠાણાને વિષે ચેાગ્ય જ છે અને તે જ વ્યવહારથી ધમ કહેવાય છે. કાય અને કારણ અન્નય પ્રમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org