________________
વ્યવહાર–નિશ્ચયથી માર વ્રત
અન્યત્ર મહષિ એએ ઉપદેશ્યુ છે કે-“ વર્લ્ડ વ્યવહાર તું, ઐત્તિ નઘોષગામિવત્ । सदात्सर्गेऽप्यगच्छेदाद्, ऋजुगामीव ना मत ॥१॥ " यथैवाऽछिन्दता वृक्ष, गृह्यते तस्य तत् फलम् । व्यवहारमनुलङ्गय, ध्यातव्यो निश्चयस्तथा ॥ २॥ " “નિશ્ચયસ્તવસાનાઽષિ, વ્યવહારેળ નિર્વચૈત્।
सकलस्याऽपि देवस्य, रक्षा प्राहरिकैर्भवेत् ॥३॥
અકેવળ એકલેા વ્યવહાર નદીના પાણીના સમૂહના વહનની જેમ મેાક્ષના અંતને પમાડતા નથી, તેમ એકલા ઉત્સગ – નિશ્ચય પણ સરલ–સીધી રીતે અંતપણાને પમાડે છે—એમ માન્યા નથી. તાત્પર્ય એ કે-વ્યવહાર અને નિશ્ચય અને સાથે હેાય તે જ મેાક્ષના અંતને પમાડે છે. ૧.
157
“જેમ વૃક્ષને નહિ છેઢતાં–કાપતાં એવા પુરુષવડે વૃક્ષનુ ફળ ગ્રહણ કરાય છે, તેમ વ્યવહારનું ઉલ્લંધન નહિ કરીને નિશ્ચયને ધ્યાવવા જોઈએ-અવલ’મન લેવુ જોઈએ. ૨.
“નિશ્ચયનય એ તત્ત્વના સારરૂપ હેાવા છતાં વ્યવહાર વડે તેના નિર્વાહ થાય છે. જેમ માલિકની રક્ષા નાકરાથી થાય છે તેમ વ્યવહાર વિના નિશ્ચયનું રક્ષણ થઇ શકતુ નથી. ૩.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org