________________
12.
જૈન તત્વ વિચાર સ્મરણ કરવામાં આવે તે જ મુક્તિસુખ પ્રાપ્ત થાય.” વિભાવ દશાનો ત્યાગ કરીએ તે જ સ્વભાવ દશામાં તે સ્થિર થવાય અને સ્વભાવ દશામાં આવ્યા વિના તાત્વિક - સુખ મળતું નથી. આ રીતે આ પદાર્થો સમજાવવા દ્વારા - આત્મચિંતનથી મુક્તિ પ્રાપ્ત થાય છે તેનું દિગ્દર્શન આ લેખમાં છે.
પછી આગળ વધતાં “નિગેનું સ્વરૂપ સમજાવ્યું છે જે સ્વરૂપ, જેના દર્શન સ્યાદવાદ શૈલિ અને તીર્થકર પરમાત્મા સિવાય અન્ય કેઈ ન સમજાવી શકે. અવ્યવહારવ્યવહાર રાશિ સૂક્ષ્મનિગોદ–બાદર નિગેદ-ભવ્ય-અભવ્ય– જાતિભવ્ય જીને વિકાસક્રમ વિગેરે પદાર્થો.વળી નિગોદમાં અનંતા અનંત જીવોનું અસ્તિત્વ–આ પદાર્થોનું દર્શન જૈનદર્શન સિવાય કંઈપણ દર્શન ન કરાવી શકે. નિગોદના છોને મન ન હોવા છતાં કર્મબંધ વિગેરે કેવી રીતે થાય -આ બધા પદાર્થો સુંદર રચનાત્મક પદ્ધતિથી સમજાવેલ છે.
સાચો માર્ગ એ શીર્ષક હેઠળ “આનંદ એ જ આત્માનું લક્ષણ છે.” સ્વાભાવિક આનંદના ભેગથી આત્મા પિોતાનું સ્વરૂપ જાણી શકે છે “શુદ્ધ જ્ઞાનની સાથે શુદ્ધ આનંદના અનુભવથી, હૃદયમાં સરળતા સ્વચ્છતા સુજનતા -શુદ્ધ પ્રેમનાં ઝરણું વહે છે પછી સમત્વ ભાવની પ્રાપ્તિ
કરવા માટે રાગદ્વેષથી થતાં કર્મબંધને શી રીતે અટકા‘વવા વિગેરેનું સ્વરૂપ સમજાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org