________________
જૈન તત્ત્વ વિચાર
13. જૈન દર્શનમાં મોક્ષમાર્ગ એ લેખમાં સમ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ, સમ્યફદર્શનની ઉપતિનો કમ વિગેરે સમજાવીને આગળ વધતાં અધ્યાત્મ શું છે તેનું દિગ્દર્શન કરાવેલ છે. આત્માને ઉદ્દેશીને પાંચેય આચારની સાથના કરવી તેનું નામ “અધ્યાત્મ છે. તે સમજાવેલ છે. આ રીતે જૈનદર્શનની કેટલી મહત્તા છે, જેન ધર્મ એ વીતરાગને માર્ગ છે અને વીતરાગના માર્ગમાં સ્યાદવાદ અનેકાંત માર્ગને મુખ્ય સ્થાન છે. તે સ્યાદવાદ એટલે શું ? આગળ વધતાં નયવાદની વિવિધ પદ્ધતિમાં સમજાવટ કરી સાત જ્યની ઘટનાને ખ્યાલ આપ્યો છે. જ્ઞાન નય ક્રિયાનય નાની વિવિધ અપેક્ષાઓ, સાપેક્ષ, નિરપેક્ષ દષ્ટિ વિગેરે સમજાવવા દ્વારા તને નિચોડ આ પુસ્તકમાં રજૂ કરેલ છે.
સમ્યફત્વનું મૂળ આ લેખમાં સમ્યક્ત્વ પ્રાપ્તિનું મૂળ કારણ દર્શન મેહને નાશ કહ્યું છે. સમ્યક્ત્વ એ મેક્ષવૃક્ષનું બીજ છે અને તેનું મુખ્ય કારણ દર્શન મેહનો નાશ છે આ વાત સમજાવી “જ્યાં શ્રદ્ધા ત્યાં સમ્યકૃત્વ જરૂર હોય જ' આ પદાર્થ સમજાવીને સમ્યફ શ્રદ્ધાની પ્રાપ્તિ અત્યંત દુષ્કર છે. સાડા નવ પૂર્વના જ્ઞાની પણ અશ્રદ્ધાળુ સંસારમાં ભટકે અને અલ્પજ્ઞાનને ધારણ કરનારા પણ શ્રી જિનવચન પ્રત્યે નિઃશંકપણે શ્રદ્ધાવાળા ઉભયલોક સાધી જાય–આ રીતે શ્રદ્ધાનું મહત્ત્વ સમજાવ્યું છે.
પછી આગળ બોધિની પ્રાપ્તિ કેવી રીતે થાય? ધિની પ્રાપ્તિ થયે જ ચારિત્રની સફળતા છે. અન્યથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org