SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેસ-બલિદાન પેલા માણસ જાગી ઊઠયો. જિલિયાતે તેને પૂછ્યું, “ હેય ! અહીં શું કરો છે ? "" ૪ (( હું આ દૃશ્ય જોઉં છું. 66 જોઉં છું, કે જોતા હતા ? અત્યારે દરિયો ચારે બાજુ ફરી વળવા લાગ્યા છે એ દેખતા નથી? તમે કેમ કરીને પાછા કિનારે "" નીકળત વારુ? << ‘ ખરી વાત ; હું આજે જ આ દેશમાં આવ્યો છું. ગઈ રાત દરિયામાં ગાળી હાવાથી, અત્યારે ફરતા ફરતા આ ખડક ઉપર આવ્યા, અને અહીંથી દૃશ્ય બહુ મનોહર દેખાતું હોવાથી જરા બેઠો, તેટલામાં ઊંઘી ગયા. t << દશ મિનિટ બાદ, તમે એ ઊંઘમાંથી પાછા જાગી જ ન શકત. ખરે જ ! ” . "" "" મારી બાટમાં કૂદી પડો. જિલિયાતે ભારે કુશળતાથી બેાટને ખડક સાથે જોડાયેલી રાખી, અને પેલા માણસ બેટમાં કૂદી પડયો. જિલિયાત હોડીને પેાતાના મકાન પાછળની કરાડે હંકારી લાવ્યા. નીચે ઊતરી · પેલાએ એક પાઉડ-સાનૈયા જિલિયાતને આપવા cc "" માંડયો. જિલિયાતે તેના હાથ ધીમેથી પાછા ધકેલ્યા. "" દ તમે મારી જિંદગી બચાવી છે. હશે; એનું શું છે?” "" “ તમે આ ધર્મ-પરગણાના છે ? ' "" નો. “ તા ? ” જિલિયાતે આકાશ તરફ આંગળી ઊંચી કરીને જણાવ્યું, ધર્મ-પરગણાનો છું. ” Jain Education International "" 66 પેલા જુવાનિયા હવે નમન કરી રસ્તે પડયો. પણ પછી તરત જિલયાત પાસે પાછા આવી તેણે તેને એક પુસ્તક આપ્યું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy