SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અવનવા એળા તે બાઇબલ હતું. પછી પેલો રસ્તે પડયો. જિલિયાત ત્યાં ઊભો ઊભો જ એકદમ બીજા વિચારમાં જ ડૂબી ગયો – દેરુશેતના. થોડી વારે સ્યુ લૅન્ડો પોતાની ઘોડાગાડીમાં ત્યાં થઈને નીકળ્યો, ત્યારે તેણે જિલિયાતને જોઈને ઘોડાગાડી થોભાવી, અને કહ્યું, “જિલિયાત, ભારે સમાચાર છે.” “ ક્યાં ?” “ ઍવિઝમાં.” “મિસ લેથિયરીનું લગ્ન થાય છે ?” ના; પણ તેને પરણવું જ પડશે.” “તમારું કહેવું સમજાયું નહિ.” “ઍવિઝ જઈ પહોંચો એટલે બધી ખબર પડશે; હું અત્યારે ઉતાવળમાં છું.” અને એમ કહી સ્યુ લેન્ડેએ પોતાના ઘોડાને ચાબુક લગાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy