SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દેશે ૩૧ દેશેતનો ધંધો માત્ર “હોવું” એ જ હતું. તેની કુશળતા થોડાં ગીત ગાવામાં સમાઈ જતી હતી. વિજ્ઞાનને બદલે તે સુંદરતા ધરાવતી હતી; બુદ્ધિને બદલે તેનામાં નિર્દોષતા હતી; પ્રેમને બદલે તેનામાં અજ્ઞતા-મુગ્ધતા હતી. તેનામાં બેદરકારીભર્યો અને પ્રમાદઘેરો તરવરાટ હતે, તથા બચપણનું અકળાવે તેવું આનંદીપણું, – જે ટ ગમગીન થઈ જવાના વલણવાળું હતું. આખું વર્ષ તે પોતાને માથે હેટમાં ફૂલો ખોસતી, વીંટતી કે બાંધતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy