SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ચામડાની અંગ ૨૧. છોકરો કાગળનું બંડલ ખીસામાં ખાસી, ઠેલણ-ગાડી ચલાવતા પેાતાને રસ્તે પડયો. " મેસ લેથિયરીએ તરત બૂમ પાડી, “ દુશે ! ગ્રેસ ! ” "C શું છે, મેસ ? ” ગ્રેસે બારણું ઉઘાડીને જવાબ આપ્યો. “અંદર આવીને જરા ઊભી રહે.” મેસ લેથિયરીએ તરત એક કાગળ લઈ, લખવા માંડયું – “મેં સાગ માટે બ્રેમન લખી દીધું છે. આખા દિવસ મે' સુતારોને બાલાવી અંદાજો કઢાવ્યા છે. બાંધકામ તરત જ શરૂ થશે. તું તરત જ ડીન પાસે જઈ, લગ્નનું લાયસન્સ કઢાવી લે. માટે લગ્નનું જલદી પતવવું છે. તરત જ પતે તે સૌથી સરસ. હું દુરાંદેના કામમાં લાગેલા છું, તું દેરુશેતનું પતવ. એ કાગળ તેણે પાકિટમાં બંધ કર્યા વિના ગ્રેસને આપ્યા. “આ કાગળ જલદી જિલિયાતને પહોંચાડી આવ. બુ-દ-લા-રૂમાં ? ” .. ‘હા, બુ-દ-લા-રૂ-માં.” .. “ સહી ૬૦ —લેથિયરી ” Jain Education International સેંટ સૅઅેપ્સનમાં ટોળું ભેગું થાય એટલે સેંટ પિયરે બંદરમાં લેક ખાલી થઈ ગયા હોય. એક જગાએ કશું આસાધારણ બને, એટલે તે જગાએ લોકો પંપથી ખેંચાય તેમ ખેંચાવા લાગે. નાનાં સ્થળામાં સમાચાર જલદી ફરી વળે છે. દુરાંદેનું ધુમાડિયું સવારથી માંડીને લોકોને ખેંચનારું નિમિત્ત બન્યું હતું. એટલે રેવરંડ એબેનેઝર કૉડ્રેના કાકા મરી ગયા, રેવ૦ એબેનેઝર એકદમ તાલેવંત બની ગયા, તથા ‘કાશ્મીર ’માં બેસીને તે ઇંગ્લૅંડ વિદાય થાય છે—એ બધા સમાચાર તરફ કોઈએ ખાસ લક્ષ જ ન આપ્યું. ગામનું બધું કામકાજ જ જાણે થંભી ગયું. દુરાંદેની હેાનારત લોકોને અસાધારણ લાગી હતી, પણ તેના એંજિનને "9 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy