SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ બંદરનો ઘંટ સ, સેસન કસબો જૂના જમાનાન કરયૂ-કસબો હતો, એટલે ત્યાં રાત્રે દીવા વહેલા બુઝાવી દેવાનો રિવાજ ચાલુ હતો. લોકો પાત્રો પથારીભેગા પણ વહેલા થઈ જતા અને સૂર્યોદય થયે ઊઠતા. મે મહિનાની શરૂઆતમાં એક સાંજે મેસ લેથિયરી વૃક્ષોમાં થઈને Lખાતા બીજના ચંદ્રને લાંબો વખત જોઈ રહી, તથા બગીચામાં એકલી ફરતી દેશેતનાં પગલાંને અવાજ સાંભળ્યા કરી, બંદરની સામે માં શાળા પોતાના કમરામાં પેઠો અને સૂઈ ગયો. દુશે અને ગ્રેસ એ બે જણ તે કયારનાં સૂઈ ગયાં હતાં. દેરુત સિવાય આખું ઘર જેપી યું હતું. પાસેના ટાવરમાં નવના ડંકા પડયો શેડો સમય થયો હતો. સેંટ ઍસનમાં મેસ લેથિયરીની લોકપ્રિયતા દુરદની સફળતાને નરણે હતી. એ સફળતા દૂર થઈ એટલે તેની જગાએ શૂન્ય આવીને ઊભું રહ્યું. સારાં કુટુંબોના નબીરાઓ હવે દેશતને પણ ત્યાગવા લાગ્યા. આ લોકોનું ઍવિઝ મકાન હવે લોકોથી એટલું અલગ પડી ગયું હતું કે, તે દિવસે સેંટ ઍપ્સનમાં બનેલી એક સ્થાનિક ઘટનાના સમાચાર પણ ત્યાં પહોંચ્યા ન હતા. એ ઘટના એટલે કે, એ કસબાના ટેકટર રેવડ જો એબેનેઝર કૉના કાકા લંડનમાં ગુજરી જવાથી તેમને વારસો એમને મળતાં એ તવંગર બની ગયા હતા, તે ! “કાશ્મીર'નામની ૧૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy