SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ છ ઇંચ અને બે ફૂટ વચ્ચેનો તફાવત ૧૫ જિલિયાતે તરત તેમાંથી પોતાનાં કપડાં કાઢીને પહેરી લીધાં; ખાવાનું શોધી કાઢયું અને ખાઈ-પી પાછો ટટાર થઈ, એ બાકું લક્કડકામથી બરાબર સીડવાને કામે તે લાગી ગયો. લુહારી-કામનાં તેનાં ઓજારો ભાગી તૂટી ગયાં હતાં, પણ સુતારી કામનાં એજારો હજુ મેજૂદ હતાં. એ બાકું બરાબર સીડતાં આખો દિવસ જાય તેવું હતું. નુકસાન ધાર્યા કરતાં વધારે થયું હતું. પણ હવે કશે વાંધો ન હતો. બીજે દિવસે સવારે આડો ખસેડી તેણે લંગર ઉપાડયું, અને ડચ-બોટને બહાર લીધી. કલુબિનનો પટ્ટો તેણે સાચવીને લઈ લીધો હતો. અનુકૂળ પવન અને શાંત સમુદ્ર સાથે તેણે 5સી તરફની મુસાફરી આરંભી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy