SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ જ ભૂખ્યા નથી હેાતા ૧૮૯ જિલિયાતે કાગળાની ગડીએ ઉકેલી, તે તે હજાર હજાર પાઉંડની ત્રણ નોટો હતી – કુલ ૭૫ હજાર ફ઼ાંક! પટ્ટામાં છૂટી વીસ ગિની પણ હતી. તે તેણે પેલી નાટા ભેગી ડબ્બીમાં મૂકીને ડબ્બી વાસી દીધી. પટ્ટા ઉપર જાડી કાળી શાહીથી લખેલા ઝાંખા ઝાંખા અક્ષરો વંચાતા હતા. જિલિયાતે તે વાંચ્યા - “સ્યુ કલુબિન. જિલિયાતે એ ડબ્બી પટ્ટામાં મૂકી દીધી, અને પોતાનો લેંઘાના ખીસામાં મૂકી દીધો. દરમ્યાન પાણી ચડવા લાગ્યું હતું, એટલે પાતે જે નાળીમાં થઈને આવ્યા હતા, તેમાં આડા પડી તરતા જ તેને બહાર નીકળવું પડયું. "" દશ અઠવાડિયાં અગાઉ કલુબિનને પેલા ડેવિલ-ફિશે જ પકડીને ખતમ કર્યાં હતા. જિલિયાતે ત્યાં ફરતા કરચલા પકડયા નહિ. કારણ કે, તે કરચલા ખાવા એ માનવ-માંસ ખાવા જેવું તેને લાગ્યું. કારણ કે, એ કરચલાએ કબિનનું માંસ કદાચ ખાધું હાય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy