SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમાલિદાન અચાનક પોતાનાથી થોડાક ફૂટ નીચે, પારદર્શક પાણીમાં તેણે એક અવર્ણનીય પદાર્થ જોયો. જાણે કાપડનો એક લાંબો-પહોળે પટકો પાણીમાં મોજાં ઊભો કરતે ખસતો હતો. તે પટકો તરત ન હતો પણ સઢથી ખસતા જહાજની પેઠે સરકતો હતો; જાણે ક્યાંક લક્ષ્ય બાંધીને જતો હોય એમ. વિદૂષકના ટોપા જેવા એ પદાર્થ ઉપર હાલતા અને વળતા કાંટા હતા, તથા એક પ્રકારની એવી રજોટી હતી, જે પાણીમાં પલળે નહીં. એને આખો દેખાવ ભયંકર કહેવા કરતાં ચીતરી ચડે તેવો હતો. અને જો આ વસ્તુ એ જાદુઈ ગુફામાં દેખાતે કોઈ માયાવી આભાસ જ ન હોય, તો એને કોઈ જીવતું પ્રાણી ગણવું જોઈએ. અને થોડી વારમાં તે તે પ્રાણી પાણીમાં દેખાતી એક મોટી ગુફામાં પેસીને આ શ્ય પણ થઈ ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy