SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યુ હન્ડો સાથે ટ્રક વાતચીત થયા પછી જિલિયાને તરત ૨૧ ‘હું તેને પરણીશ!' ગામ તરફ દોડયો. ત્યાં શું બન્યું હશે ? ગામમાં જતાં તેણે જોયું કે, દરેક જણ પેાતાના બારણામાં જ ઊભું હતું અને ચોતરફ બીનેલી મધમાખીના જેવા ગુંજારવ જ સંભળાતા હતા. સ્ત્રીઓ હાથ લાંબા કરી કરીને બેાલતી હતી, અને પુરુષોનાં મે ગંભીર હતાં. ઠેરઠેર નીચેના અર્થનું વાકય જ સંભળાયા કરતું હતું — “કેવા ગજબ થયા ! કેવું કમનસીબ ! ” " જિલિયાતે કોઈને પૂછ્યું નહિ. એમ રસ્તે ચાલતાં યાં ત્યાં પૂછપરછ કરવાને તેને સ્વભાવ જ નહાતા. તે સીધા મેસ લેથિયરીના મકાન ‘ઍવિઝ ’ તરફ જ ચાલ્યા ગયા. તેની ઉત્સુકતા એટલી બધી હતી કે, તે ઘરમાં પેસતાં જરાય ખચકાયા નહીં. ઉપરાંત બારણું ફટાબાર ઊઘાડું જ હતું અને ઉમરા આગળ સ્ત્રી-પુરુષોનું ટોળું ભેગું થયેલું હતું. દરેક જણ અંદર જ જતું હતું: તે પણ ગયા. સ્યુ લૅન્ડો બારણાના ચાઠાને અઢેલીને જ ઊભા હતા. તેણે જિલિયાતને જોઈ ધીમે અવાજે પૂછ્યું, “ શું બન્યું છે, તે હવે તમને ખબર પડી ગઈ હશે ? ” << "" ,, તા. Jain Education International ૧૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy