SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમલિદાન લાકે તેને મરી ગયેલા માનશે; જ્યારે ખરી રીતે તે તવંગર બન્યા હતા. લોકો તેને ડૂબી ગયેલા માનશે; – જ્યારે ખરી રીતે તે બચી ગયો હતો. આખા જગતને મૂર્ખ બનાવવાના આ કેવા આનંદ? પેાતાને કેવા વિજય ? ૧૧૪ ભવિષ્ય માટે અલબત્ત તેણે કશી નિશ્ચિત યાના વિચારી ન હતી. તેના કમરપટામાં પેલી સ્પ્રિંગ-બૉકસ હતી, જેમાં ત્રણ બૅંક-નાટો હતી. એ રકમ તેને પૂરતી થઈ પડે તેમ હતું. પેાતાનું નામ બદલી, તે એવ દેશેામાં જઈ શકે, જ્યાં સાઠ હજાર ફ઼ાંક છ લાખ ફ઼ાંક જેટલું કામ દે. પછી તો સટ્ટો, મેાટા મેટા વેપાર ઇ૦ વડે પેતે થેડી વારમાં દશ લાખના ધણી થઈ બેસે, તે તેમાં નવાઈ પામવા જેવું શું છે? દાખલા તરીકે, કોસ્ટારિકામાં કૉફીને જંગી ઉદ્યોગ-વેપાર શરૂ થવા લાગ્યો છે. ત્યાં જઈએ તે ટનબંધ સૌનું ભેગું કરી શકાય. પણ એ બધી ચિંતા કરવાની હમણાં શી જરૂર છે? હજુ ઘણા સમય છે. અત્યારે તે ૐ તે પાસેથી પૈસા પડાવ્યા, અને દુરાંદે સાથે પેાતે અલાપ થઈ ગયા, એટલી સિદ્ધિ જ ઓછી છે? હવે પછીનું કામ તે કેટલું બધું સહેલું છે ? તેણે રાતને વખતે તરીને પ્લેઇનમાંન્ટ પહોંચી જવાનું. ત્યાં તેણે પેલા ભૂતિયા ઘર તરફ જવાનું, અને પહેલેથી એક ખડકની બખોલમાં સંતાડી રાખેલ ગાંઠોવાળું દારડું લઈ એ ઘરમાં ચડી જવાનું, ત્યાં તેણે કપડાં તથા ખાદ્ય સામગ્રી સાથે પાતાની બૅગ તૈયાર રાખેલી જ છે! આઠેક દિવસમાં તે પેલા સ્પૅનિશ દાણચાર બ્લાસ્કિતા તે તરફ આવશે જ. તેને થોડી ગીનીઓ આપી દીધી એટલે તાર-બે નિહ, પણ પૅસેજિસકે બિલબાએ ચાલ્યા જવાનું. તાર-બેનું નામ તો તેણે બ્લાસ્કાને ખોટું જ દીધું હતું. પછી ત્યાંથી વેરાક્રુઝ કે એલ્ફિન્સ ન્યૂ ન્યૂ એલ્ફિન્સ ! પરંતુ હવે દરિયામાં ડૂબકું લગાવવાના સમય પાકી ગયો કહેવાય. પેલી લોંગ-બાટ તા દૂર નીકળી ગઈ હશે. એકાદ કલાક તરવું એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy