SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાન્ડીને અણધારી બાટલી ૧૧૧ ગ્યર્નસીવાળાએ તેને કહ્યું, “સાહેબ, આખા દરિયા ઉપર એના જેવો પ્રમાણિક માણસ બીજે નહિ હોય.” પેલો સુકાની પોક મૂકીને રડી શક્યો, મારામાં જો હિંમત હોત, તો મારે તેમની સાથે જ મરવા માટે રહેવું જોઈતું હતું.” હોડીએ ધુમ્મસમાં ગોતું લગાવ્યું અને થોડી વારમાં તો તે દેખાતી બંધ થઈ. કલુબિન એકલો આસપાસના અંધકારમાં એકલો ઊભો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy