SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રેસ-અલિદાન રાતોથી દરિયાઈ પંખીઓ દીવાદાંડીના દીવાની આસપાસ ભમ્યા કરે છે. એ બધી બહુ ખરાબ નિશાનીઓ છે. અળસિયાં જમીનમાંથી બહાર આવવા લાગ્યાં છે; માખો ડંખ મારે છે, અને મધમાખો પૂડામાંથી બહાર નીકળતી નથી. દૂરદૂરના ઘંટોનો અવાજ સંભળાય છે; ઉપરાંત આજે સૂર્યાસ્ત પણ બહુ મેલો દેખાતો હતો. એ બધા ઉપરથી હું કહી શકું છું કે, આવતી કાલે સખત ધુમ્મસ ઊતરશે. માટે મારી સલાહ છે કે, તમારે કાલે ન ઊપડવું. મને તોફાન કરતાં ધુમ્મસની બીક વધુ લાગે છે. કારણ કે, ધુમ્મસ એ બહુ છેતરામણી વસ્તુ છે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy