SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુની રાત મ પેલી કશું ખાધા વિના માત્ર વિચારમાં પડીને જોઈ રહી. છેવટે એક સફરજન જ ટેબલ ઉપર બાકી રહ્યું, ત્યારે સ્પ્રિંગાર ચોંકીને બાલી ઊઠયો – “ પણે તમે તે કશું જ ખાધું નહિ, કંઈ ?” - પેલીએ કશા જવાબ ન આપ્યો. પણ પછી જાલીને પણ કંઈક ખાવાનું માગતી જોઈ, તેણે રોટીને ભૂકો કરી ખાબામાં તેના માં આગળ ધર્યો. ગ્રિગારે હવે થોડોક વિચાર કરી લઈ તેને પૂછ્યું – “ તમે મારો પતિ તરીકે સ્વીકાર નથી જ કરવાનાં ને?” .. ના, તમારા પ્રેમી તરીકે ? પેલીએ નીચલા હોઠ લાંબા કરીને વધુ અવજ્ઞાપૂર્વક ‘ના’ જવાબ આપી દીધા. << "" 66 તમારા મિત્ર તરીકે ? ’ ,, કદાચ. “પણ મિત્રતા એટલે શું, એ તમે જાણા છે ? ” કવિએ કાવ્ય ચલાવ્યું. "C 66 હા; ભાઈ અને બહેનમાં હાય તેવી – બે આત્માઓ એક થયા વિના નિકટતાથી રહે – એક જ હાથની બે આંગળીઓની જેમ, તેવી પ્રીત. ” “ તે પછી પ્રેમની તમારી વ્યાખ્યા શી છે?” “હે! પ્રેમ ? બે હોવા છતાં એક બની જવું તે! સ્ત્રી અને પુરુષ એકરસ બની જઈ દેવદૂત બની રહે એનું નામ સ્વર્ગ ! ’ “તો તમારો પ્રેમ સંપાદન કરવા ઇચ્છનારે શું બનવું જોઈએ ? ” “તેણે પુરુષ બનવું જોઈએ. ’ "" C “ તેા પછી હું કોણ છું? ” · “પુરુષને તા માથે હૅલ્ફેટ, હાથમાં તરવાર, અને પગે રણકતી એડીએ હાય. "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy