________________
ધર્માધ્યક્ષ
તરત જ કૉપિને હવે એ કમનસીબ માણસને જલદી ફાંસીએ ચડાવી દેવાની તૈયારી કરવાનો હુકમ આપી દીધા અને પેલા ત્રણ માણસા પણ પહેલાંની પેઠે તૈયાર થઈ ગયા. તેવામાં ટોળામાંથી અવાજ આવ્યો, “લાં ઍસમરાલ્દા ! લા ઍસમરાલ્દા ! ”
બ્રિગેાર ચમકયો; તેણે એ શબ્દો દિવસ દરમ્યાન પણ સાંભળ્યા હતા. એ પેલી જિપ્સી-કન્યાનું નામ હતું.
<<
તેણે આવી કૉપિને પૂછ્યું: તમે લેાકો આને ફાંસીએ ચડાવ
વાના છે?”
વાત.”
<<
હા બહેન! તું જો એને પતિ તરીકે સ્વીકારે, તે વળી જુદી
પેલીએ ગ્રિગાર તરફ જોઈ પોતાનો નીચલા હોઠ લંબાવી છાસિયું કરી લીધું, પણ પછી તરત જ જવાબ આપ્યો, “ ભલે, હું તેને સ્વીકારું છું.”
તરત જ સ્પ્રિંગારનો ફાંસે તેને ગળેથી કાઢીથી લેવામાં આવ્યા. ઇજિપ્તનો યૂક તરત માટીનો એક ઘડો લઈ આવ્યો. જિપ્સીકન્યાએ એ ઘડો ગ્રિગારને આપ્યા અને કહ્યું, “આને જમીન ઉપર પછાડો !”
ઘડાના ચાર ટુકડા થયા.
ઇજિપ્તના યૂકે ગ્રિગેારને કહ્યું, “ બિરાદર, ચાર વરસ સુધી આ તારી પત્ની બનશે; અને બહેન, ચાર વર્ષ સુધી આ માણસ તારા પિત બનશે ! જા તમારે ઘેર, કરો ખુશરાત !
23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org