________________
ઘડા-ફેડ લગ્ન!
ta
છીએ કે, તું અમારા રાજ્યના નાગરિક બનવા તત્પર થાય, તે જ તને જીવતા જવા દેવા. બેાલ, તું અમારામાંના એક બની રહેવા તૈયાર છે?” જરૂર, જરૂર ! હું એકદમ તમારા રાજ્યના પ્રજાજન બની જવા તૈયાર છું.”
66
“ બેટમજી, બીજા દિવસે નાસી છૂટવા કે અમને પકડાવી દેવા જ તું અમારા રાજ્યના નાગરિક બનવા તત્પર થયા છે, એ અમે જાણીએ છીએ. એટલે પ્રથમ તે તારે અમારા રાજ્યના નાગરિક બનવાની તારી લાયકાત પુરવાર કરી આપવી પડશે. અલબત્ત, અમારો નાગરિક બન્યા પછી પણ તારે માટે ફાંસીને માંચડો તે કાયમ રહેશે. ~~~ ’
“હેં? ગ્રિગારે ચાંકીને પૂછ્યું,
“ હા, હા, પણ તે માંચડો અમારો નહિ હોય, પૅરીસના સરકારી માંચડા હશે એટલું જ; તથા તેને ફાંસીએ ચડાવવાનું ખર્ચ પણ પૅરીસના ભલા નાગરિકો જ ઉઠાવશે, એ જેવું તેવું આશ્વાસન નથી. દરમ્યાન એક આઝાદ સરકારના નાગરિક તરીકે તારે કોઈ કરવેરા ભરવા નહિ પડે, – દીવાબત્તીને કે ગરીબગુરબાંના પાષણ માટેને
“ તેા ઠીક, હું આજથી – અબઘડીથી આપ નામદારના સામ્રાજ્યના આઝાદ નાગરિક બની જાઉં છું—"
79
66
પણ એવી માત્ર મરજી જાહેર કર્યાથી શું રંધાયું ? આર્ગાટમાં દાખલ થવા ત્યારે તારી લાયકાત પુરવાર કરી આપવી પડશે.” એટલું હીં ક્લૉપિને નિશાની કરી, એટલે કેટલાય આિિટયરો ટોળામાંથી નોકળી બે થાંભલા લઈ આવ્યા. તે થાંભલાએ જમીન ઉપર આપમેળે ઊભા રહે તે માટે તેમની નીચે ત્રિકોણ ઘેાડી કરવામાં આવી હતી. તે બંને થાંભલાની ઉપર તેમણે એક આડો પાટડા ફસાવી દીધા અર્થાત્ અસીના જંગમ માંચડા તૈયાર થઈ ગયો! એ આડા પાટડા ઉપર તેઓએ દેરડાના છેડો તાણી બાંધ્યો. તેના લટકતા
બીજા છેડાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org