________________
ઘડા-ફાડ લગ્ન!
૬૧.
ઝિંગારને કોણ જાણે શાથી, એને દેખી કંઈક આશા પ્રગટી. તેણે હું આપને કયા શબ્દ વડે.
કહ્યું, “સાહેબ, મહેરબાન, મૉ સિન્કાર, સંબાધું તે જાણતા ન હોવાથી
""
66
નામદાર, રાજાસાહેબ, કે બિરાદર – ગમે તે શબ્દ વાપરને પણ તારે તારા બચાવમાં શું કહેવાનું છે તે બોલી નાખ!” મારા બચાવમાં ? –પણ હું આજે સવારે
r
ગધેડીના પુત્તર, તારું નામ જ બોલી નાખ, બીજું કંઈ બાલવાની જરૂર નથી. તું અત્યારે ત્રણ મહાસમ્રાટોની સમક્ષ ખડો છે: એક તે। કૉોપિન ઝુલેકુ, યુનિસના મહારાજા તથા ચાટિના મહાસામ્રાજ્યના વડા હું પોતે; બીજા ઇજિપ્ત - બાહીમિયાના નામદાર ડયૂક પેલા માથાની આસપાસ પટ્ટો બાંધ્યા છે તે; અને ત્રીજા ગૅલીલીના સમ્રાટ, પેલા જાડા માણસ, જે અત્યારે આપણા તરફ લક્ષ નથી આપતા, પણ પેલી ચંડીને પંપાળી રહ્યા છે તે. અમે તારા ન્યાયાધીશા છીએ. હું આગેટિયર ન હેાવા છતાં આર્ગેટના મહા-સામ્રાજ્યમાં તે અનધિકાર-પ્રવેશ કર્યો છે: તેં અમારા કિલ્લાના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે, અને તેથી તું દેહાંતદંડની સજાને પાત્ર થયા છે. તું જો ચાર, ભિખારી કે ભટકેલ હેાત, તે। જુદી વાત હતી. હું એમાંના કોઈ છે? હોય તે પુરવાર કરી આપ.
""
66
Jain Education International
""
'
66
ના જી; હું એમાંના કોઈ માણસ નથી; હું એક લેખક છું.” તે બસ, તને ફાંસી દેવામાં આવશે. જેમ તમે નગરજન અમારી સાથે તમારી અદાલતામાં વર્તા છે, તે જ રીતે તમેા નગરજન પ્રત્યે અમારી અદાલતમાં વર્તવામાં આવશે. તમે ભટકેલા અને બહારવટિયાને જે કાયદા લાગુ કરો છે, તે કાયદા જ અમે તમને લોકોને લાગુ કરીશું. એમાં કંઈ ખાટું થતું હોય તે તેને માટે તમે લોકો જવાબદાર છે. ફાંસીના ગાળિયામાંથી નર્યા અમારા માણસાનાં માં જ દેખા દે, તેને બદલે અવારનવાર તમે નાગરિક લાકોનાં ડોકાં પણ આંખા ને જીભ કાઢી નાખતાં દેખાય, તો જરા સમપ્રમાણ જળવાતું
For Private & Personal Use Only
-
www.jainelibrary.org