________________
ઘડા-ફાડ લગ્ન !
પ
એમેદાનની આસપાસ જૂનાં પુરાણાં અને ખખળી ગયેલાં મકાનોના વિદ્રુપ આકારો કે ળા દેખાતા હતા. એમની વાંકીચૂંકી બારીઓમાંથી આવતા ઝાંખા પ્રકાશ, એ બધાં ઘરે ને, બુઢ્ઢી ડોસીઓનાં સિમળાયેલાં ડાકાં જાણે જમીનમાંથી બહાર ફૂટી નીકળીને ચકલામાં ચાલતી વિદ્રપ પ્રવૃત્તિ નિહાળી રહ્યાં હોય, એવા આકાર અર્પતા હતા. બ્રિગેાર બિચારો દિગ્મૂઢ થઈ આ બધું જોવા લાગ્યો, એટલામાં અચાનક એક મેાટી બૂમ એક બાજુએથી આવી : “ તેને રાજાજી પાસે લઈ જા ! રાજાજી પાસે લઈ જા !”
66
માતા ભરખે ! આ સ્થળને રાજા ખરેખર કોઈ બકરો જ હાવેા. જોઈએ ! ” ગ્રિગાર ગણગણ્યા.
તરત જ, ‘રાજા પાસે ! ' ‘રાજા પાસે!' એમ બૂમા પાડતા સૌ તેને જાણે નહાર ભેરવીને ખેંચી ચાલ્યા. પરંતુ પેલા ત્રણ ભિખારીએ બીજા સૌને છૂટા પાડી પોતે જ એને કબજો લઈ લીધેા, ~ એમ કહીને કે,‘ એ અમારો શિકાર છે!'
ઝિંગાર તો પોતે સ્વપ્ન દેખી રહ્યો છે કે, સાચી દુનિયામાં વિચરી રહ્યો છે, એની સાન-સમજ જ ગુમાવી બેઠો.
ઘેાડી વારે પેલા લોકો તેને એક જગાએ ધકેલી લાવ્યા.
ત્યાં એક મેટી ઓટલા-ઘાટની ગાળ શિલા ઉપર આગ ભડભડ. બળી રહી હતી. તેના ઉપર લેાખંડના પાયાવાળી ત્રિપાઈ ગાઠવેલી હતી. તેના ઉપર અત્યારે કશી હાંડી કે વાસણ ચડાવેલું ન હતું.
આસપાસ ખખળી ગયેલાં ટેબલ ફાવે તેમ ગેાઠવેલાં હતાં. એ ટેબલેા ઉપર દારૂ કે બીરનાં થેાડાંક પાત્રો હતાં. અને તેમની આસપાસ તાપણાથી. તથા દારૂથી લાલ લાલ થઈ ગયેલાં મોંવાળા કેટલાક લોકો બેઠા હતા. એક જાડિયા, મકલાતા મકલાતા શહેરની એક રંડીને બાથમાં લઈને ગાતા હતા તથા પેલીને બચ્ચી કરતા હતા. બીજી બાજુ એક ઘાયલ સૈનિકને વેશધારી પોતાના બનાવટી ઘાની આસપાસ બાંધેલા પાટા ઉખાડતા હતા, અને પોતાના અકડાઈ ગયેલા ઢીંચણા છૂટા કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org