________________
પર
ધર્માધ્યક્ષ એટલામાં થોડાં ઉઘાડપગાં ભટકતાં છોકરાં કે જે પૅરીસની શર એની ખાસિયત છે, તથા જેઓ “ગેમિન’ નામથી મશહુર છે, તેઓ એક ટોળું બૂમો પાડતું અને હસતું હસતું તે તરફ આવ્યું. તેઓ તેમ પાછળ એક મોટું થેલા જેવું કશુંક ખેંચી લાવતાં હતાં.
ગ્રિગોર એ બૂમબરાડાના ઘમસાણથી અર્ધો બેઠો થઈ ગયો.
“એહેય! અલ્યો આવો ! ખૂણા ઉપરને બુટ્ટો યુસ્ટા મુબ મરી ગયો – પેલો ભંગારનો વેપારીઆ એનું પરાળ ભરે જંગી ગાદલું ખેંચી લાવ્યા છીએ, તેની હોળી કરીએ! આજે ભડક તાપણાં કરવાનો જ દિવસ છે!”
તેઓએ એ મોટું ગદેલું, આગળ પાછળ કશું જોયા વગર છે ગ્રિગોર પડ્યો હતો તેના ઉપર ફેકયું. પછી તેમાં થોડું પરાળ તે
એક જણો ખૂણા ઉપરના મૅરી માતાના સ્થાનકના કોડિયામાંથી સળગા લાવવા દોડ્યો.
“બાપરે, અત્યાર સુધી પલળ્યા પછી હવે જીવતા બફાવાનું બાકી રહે છે કે શું?” ગ્રિગોર બબડી ઊઠ્યો.
અને એ ડરના માર્યા તેણે એકદમ એવું જોર કર્યું કે, આ ગદેલું અધું ઊંચું થઈ ગયું. પછી એક બાજુએ થઈને, મૂઠીઓ વા તે ભાગ્યો.
પણ આસપાસ ઊભેલાં છોકરાં એ ગદેલાને ઊંચું થતું દે તથા કશા ઓળાને અંદરથી નીકળી ભાગતો જોઈને, એકદમ બી અને પેલા બુટ્ટા યુસ્ટાશ મુબોનું ભૂત જ ગદેલામાંથી નીકળ્યું ? માની, એવા જોરથી નાઠાં કે, ગ્રિગોરને જીવતા બફાવાની લા બીક તો તેમને ભૂત વળગવાની લાગેલી બીક આગળ કંઈ વિસા ન ગણાય !
પરિણામે એ ગધેલું ત્યાં જ પડયું રહ્યું. બીજે દિવસે સ શહેરના એ ભાગના પાદરીએ એ ગાદલું ભારે ધામધૂમથી ઉ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org